logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.

1 hr ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 આદિવાસી સમાજના ઉત્કર્ષ અને લોકસેવા માટે હંમેશા સમર્પિત રહેલા સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં ડૉ. તુષારભાઈ ચૌધરી અને શ્રી શૈલેષભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું! આવો, આપણે પણ આ સેવાકાર્યને બિરદાવીએ.
    1
    સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸
સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸
આદિવાસી સમાજના ઉત્કર્ષ અને લોકસેવા માટે હંમેશા સમર્પિત રહેલા સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આ કાર્યક્રમમાં ડૉ. તુષારભાઈ ચૌધરી અને શ્રી શૈલેષભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું! આવો, આપણે પણ આ સેવાકાર્યને બિરદાવીએ.
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી
    1
    ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    14 hrs ago
  • અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
    4
    અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર
અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર
મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    16 hrs ago
  • ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..
    1
    ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ.
ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ.. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    9 hrs ago
  • દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    1
    દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે!
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર... સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર... ઈડરના શહેર વરચેથી પ્રસાર થઈ રહી છે ડેભોલ નદી... છેલ્લા એક કલાકથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ... મેઘો મહેરબાન થતા ડેભોલ નદી બની ગાંડીતૂર... ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી... માર્ગ અને મકાન વિભાગની કચેરીના કમ્પાઉન્ડ માં ભરાયા પાણી... ઈડર વલાસણા હાઇવે રોડ ઉપર ભરાયા છે વરસાદી પાણી... ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી... હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી...
    1
    સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર...
સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર...
ઈડરના શહેર વરચેથી પ્રસાર થઈ રહી છે ડેભોલ નદી...
છેલ્લા એક કલાકથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ...
મેઘો મહેરબાન થતા ડેભોલ નદી બની ગાંડીતૂર...
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી...
માર્ગ અને મકાન વિભાગની કચેરીના કમ્પાઉન્ડ માં ભરાયા પાણી...
ઈડર વલાસણા હાઇવે રોડ ઉપર ભરાયા છે વરસાદી પાણી...
ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી...
હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી...
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.