logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું , 800 થી વધુ યુવક યુવતીઓને નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું , કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના સાક્ષી બન્યા

6 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
6 hrs ago

ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું , 800 થી વધુ યુવક યુવતીઓને નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું , કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના સાક્ષી બન્યા

More news from ગુજરાત and nearby areas
  • ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું , 800 થી વધુ યુવક યુવતીઓને નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું , કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના સાક્ષી બન્યા
    1
    ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું
નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું  , 800 થી વધુ યુવક યુવતીઓને  નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું  , કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના  સાક્ષી બન્યા
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • ભાઈ ઓ આ ભાઈ નું કહેવું એવું થાય છે કે ગાય ભેંશ ની ગાડી યોનીકડે છે
    1
    ભાઈ ઓ આ ભાઈ નું કહેવું એવું થાય છે કે ગાય ભેંશ ની ગાડી યોનીકડે છે
    user_Dashrath Thakor
    Dashrath Thakor
    દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • અષાઢી પૂનમ નિમિત્તે માલણા ગામે ગોગાધામ ખાતે ડુંગરપુરા ભક્ત મંડળનું કેશરી ખેસ ઓઢાડી ભવ્ય સ્વાગત દાંતા તાલુકા: અષાઢી પૂનમના પાવન અવસરે ઉજવાતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાંતા તાલુકાના માલણા ગામે આવેલ ગોગાધામ ખાતે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરા ભક્ત મંડળ ગોગાધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. ગોગાધામના ભુવાજી દીવનજી ઠાકોર દ્વારા ભક્તોનું કેશરી ખેસ (રૂમાલ) ઓઢાડી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ગુરુ મહિમા અને ગોગાજી મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આશીર્વાદ મેળવી ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેશરી ખેસ ઓઢાડીને કરવામાં આવેલ સન્માનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે સૌએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.
    1
    અષાઢી પૂનમ નિમિત્તે માલણા ગામે ગોગાધામ ખાતે ડુંગરપુરા ભક્ત મંડળનું કેશરી ખેસ ઓઢાડી ભવ્ય સ્વાગત
દાંતા તાલુકા: અષાઢી પૂનમના પાવન અવસરે ઉજવાતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાંતા તાલુકાના માલણા ગામે આવેલ ગોગાધામ ખાતે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડુંગરપુરા ભક્ત મંડળ ગોગાધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. ગોગાધામના ભુવાજી દીવનજી ઠાકોર દ્વારા ભક્તોનું કેશરી ખેસ (રૂમાલ) ઓઢાડી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ગુરુ મહિમા અને ગોગાજી મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આશીર્વાદ મેળવી ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેશરી ખેસ ઓઢાડીને કરવામાં આવેલ સન્માનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે સૌએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    13 hrs ago
  • 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો
    1
    36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો
36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.
    1
    ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો
ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.
ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • ઇડર - ભિલોડા રોડ પર ટ્રેન ની ટક્કરે એક રાજેસ્થાની શ્રમિક નું મોત .ઈડર - ભિલોડા રોડ પર આવેલા રેલવે અંડર બ્રિજ ની બાજુમાં વહેલી સવારે જતી ખેડબ્રહ્મા - અસારવા ટ્રેન ની ટક્કરે એક શ્રમિક નું દવાખાને પોહચતા પેહલા મોત નીપજ્યું હતું. મુતક નજીકના દીવેલા સંઘ મોહનપુરા સિમેન્ટ ગોડાઉન મા મજુરી કરતો હતો. તે મૂળ રાજેસ્થાન ના કરીમનગર ધોલપુર જિલ્લાનો રહેવાસી હતું તેનું નામ ગબ્બરસિંહ રામરતન જાટવ જાણવા મળ્યું છે
    2
    ઇડર - ભિલોડા રોડ  પર  ટ્રેન ની ટક્કરે એક  રાજેસ્થાની  શ્રમિક નું   મોત 
.ઈડર - ભિલોડા રોડ પર આવેલા રેલવે અંડર બ્રિજ ની બાજુમાં  વહેલી સવારે જતી  ખેડબ્રહ્મા - અસારવા ટ્રેન ની ટક્કરે એક  શ્રમિક   નું દવાખાને પોહચતા પેહલા મોત  નીપજ્યું હતું. મુતક  નજીકના દીવેલા સંઘ મોહનપુરા સિમેન્ટ ગોડાઉન મા મજુરી કરતો હતો. તે મૂળ રાજેસ્થાન ના  કરીમનગર  ધોલપુર જિલ્લાનો રહેવાસી હતું તેનું નામ ગબ્બરસિંહ  રામરતન જાટવ  જાણવા મળ્યું છે
    user_અજયસિંહ પરમાર
    અજયસિંહ પરમાર
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.