Shuru
Apke Nagar Ki App…
બજેટ 2024-25: ખેડૂત સમાજે બજેટને આવકાર્યું, 'કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ આવશે' - ભગુભાઈ પટેલ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
ચેતન મહેતા
બજેટ 2024-25: ખેડૂત સમાજે બજેટને આવકાર્યું, 'કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ આવશે' - ભગુભાઈ પટેલ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
More news from ગુજરાત and nearby areas
- ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.1
- Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-90333555241
- વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.1
- https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share1
- 200 से ज्यादा CCTV खंगालने के बाद दो शातिर स्नैचर्स गिरफ्तार #viralrbharatexpressnews1
- Post by Bharat Tv24 News1
- સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ1
- ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.1