logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર ​વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

3 hrs ago
user_ચેતન મહેતા
ચેતન મહેતા
વલસાડ, વલસાડ, ગુજરાત•
3 hrs ago

ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર ​વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
    1
    ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
    user_ચેતન મહેતા
    ચેતન મહેતા
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    3 hrs ago
  • Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-9033355524
    1
    Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-9033355524
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    Valsad, Gujarat•
    5 hrs ago
  • વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.
    1
    વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.
    user_Roshni Thakor
    Roshni Thakor
    News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
  • https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share
    1
    https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    13 hrs ago
  • 200 से ज्यादा CCTV खंगालने के बाद दो शातिर स्नैचर्स गिरफ्तार #viralrbharatexpressnews
    1
    200 से ज्यादा CCTV खंगालने के बाद दो शातिर स्नैचर्स गिरफ्तार #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    32 min ago
  • Post by Bharat Tv24 News
    1
    Post by Bharat Tv24 News
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ
    1
    સુરત...
સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ
ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા
કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ
કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ
જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે
આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય
જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન
છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન
સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો
ઘટનાથી ફાયર વિભાગ અજાણ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર ​વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
    1
    ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર
​વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
    user_ચેતન મહેતા
    ચેતન મહેતા
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.