Shuru
Apke Nagar Ki App…
*સુરત* ઉધના ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો સાળી સાથે લગ્ન કરવાની સંદીપ પત્ની વર્ષા પાસે જીદ કરતો https://youtube.com/watch?v=5pPSUgbAbuU&si=NaYjFhdjL5moVoaQ https://dhunt.in/128hsg અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
Ahmedabad Mitra News

- Satish ValaAmreli, Amreli, Gujaratsala na hath pag bhagi nakho ane jindgi ma koy divas pag bhar ubho na rahevo joyeon 11 October
- User8121Kalavad, Jamnagar🤝on 17 October
- User8121Kalavad, Jamnagar🤝on 17 October
- User8121Kalavad, Jamnagar🤝on 17 October
- User8121Kalavad, Jamnagar🤝on 17 October
- User7326Maninagar, Ahmadabad😡on 12 October
- User7326Maninagar, Ahmadabad😡on 12 October
More news from Surendranagar and nearby areas
- Post by Sundarlal dedaniya1
- આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...1
- બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી1
- Post by Hemant Thakkar1
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- સમાજ માટે અનુકરણીય વાત. મીતલ પટેલ.1
- ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત1
- नोएडा दिल्ली R.K.VARMA खास रिपोर्ट।1
- Post by GUJARAT MANTRA NEWS1