logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉચ્છલના બાબરઘાટ ગામે ગણેશ ઉત્સવમાં મહાઆરતી યોજાઈ:શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવથી ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

3 hrs ago
user_Sachin sk
Sachin sk
Local News Reporter ઉચ્છલ, તાપી, ગુજરાત•
3 hrs ago
298d708f-62f0-4641-bcb1-424ed141def3
3a2cde57-6d71-4630-88db-facd5e5c34c2

ઉચ્છલના બાબરઘાટ ગામે ગણેશ ઉત્સવમાં મહાઆરતી યોજાઈ:શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવથી ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

More news from ગુજરાત and nearby areas
  • માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ યોજાઈ
    1
    માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ યોજાઈ
    user_Suhas valvi Tapi
    Suhas valvi Tapi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    33 min ago
  • વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake
    1
    વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? 
તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે.
તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers 
#tapidistrict #vyara #tapimovie #ganikakonavake
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    7 hrs ago
  • કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    1
    કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • भरूच से वडनगर होते हुए वाराणसी के लिए युवा बाइक यात्रा रवाना, सेवा संकल्प अभियान के तहत भव्य प्रस्थान#युवा_बाइक_यात्रा #जनसेवा #नरेंद्र_मोदी #भारत_माता_की_जय भरूच से वडनगर होते हुए वाराणसी के लिए युवा बाइक यात्रा रवाना, सेवा संकल्प अभियान के तहत भव्य प्रस्थान#युवा_बाइक_यात्रा #जनसेवा #नरेंद्र_मोदी #भारत_माता_की_जय
    1
    भरूच से वडनगर होते हुए वाराणसी के लिए युवा बाइक यात्रा रवाना, सेवा संकल्प अभियान के तहत भव्य प्रस्थान#युवा_बाइक_यात्रा #जनसेवा #नरेंद्र_मोदी #भारत_माता_की_जय
भरूच से वडनगर होते हुए वाराणसी के लिए युवा बाइक यात्रा रवाना, सेवा संकल्प अभियान के तहत भव्य प्रस्थान#युवा_बाइक_यात्रा #जनसेवा #नरेंद्र_मोदी #भारत_माता_की_जय
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    23 min ago
  • સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો. સુરત અપડેટ બ્રેકિંગ.... સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો માર્કેટ ના વેપારીઓનું નિવેદન હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    4
    સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો.
સુરત અપડેટ બ્રેકિંગ....
સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ
ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો
ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે
ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો
માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ
આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી
માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં
અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો
માર્કેટ ના વેપારીઓનું નિવેદન
હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ
સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી
શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં
કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    1
    તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી
તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન..
નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી..
ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.