logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly

1 day ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
1 day ago

તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly

More news from ગુજરાત and nearby areas
  • માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ યોજાઈ
    1
    માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ યોજાઈ
    user_Suhas valvi Tapi
    Suhas valvi Tapi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    6 hrs ago
  • વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake
    1
    વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? 
તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે.
તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers 
#tapidistrict #vyara #tapimovie #ganikakonavake
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    13 hrs ago
  • છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની હાલત બિસ્માર: જર્જરિત ઇમારત અને સફાઈ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો. જુઓ અર્જુનભાઈ પ્રોફેસરના આકરા પ્રહાર છોટાઉદેપુરમાં કોલેજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની બિસ્માર હાલત સામે આવી છે. જર્જરિત દરવાજા-બારીઓ, નબળી દિવાલો અને ગંદકીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર અને ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ મૌન કેમ? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર પઠાણ યાકુબરઝાનો ગ્રાઉન્ડ રિપોર્ટ. ​📌 તાજા અને સચોટ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. ​#Chhotaudepur #EKrantiNews #GirlsHostel #ChhotaudepurNews #GujaratNews #HostelMaintenance #BreakingNews #PathanYakubraza
    1
    છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની હાલત બિસ્માર: જર્જરિત ઇમારત અને સફાઈ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો.
જુઓ અર્જુનભાઈ પ્રોફેસરના આકરા પ્રહાર
છોટાઉદેપુરમાં કોલેજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની બિસ્માર હાલત સામે આવી છે. જર્જરિત દરવાજા-બારીઓ, નબળી દિવાલો અને ગંદકીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર અને ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ મૌન કેમ? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર પઠાણ યાકુબરઝાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
​📌 તાજા અને સચોટ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
​#Chhotaudepur #EKrantiNews #GirlsHostel #ChhotaudepurNews #GujaratNews #HostelMaintenance #BreakingNews #PathanYakubraza
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • બ્રેકિંગ ન્યૂઝ | છોટાઉદેપુર વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની જર્જરિત હાલત સામે સવાલો, જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટે કોલેજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની ઇમારતની જર્જરિત હાલત સામે સવાલો ઉઠ્યા છે. હોસ્ટેલના દરવાજા-બારીઓ, દિવાલો સહિત ઇમારતના વિવિધ ભાગોમાં જાળવણીના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ પરિસરની સ્વચ્છતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલમાં સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ઇમારતની નિયમિત તપાસ અને સમયસર મરામત થાય છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આ મામલે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે બીમાર હોવાનું જણાવ્યું, જેના કારણે આ મુદ્દે તેમનો વિગતવાર પક્ષ જાણી શકાયો નથી. બીજી તરફ, કોલેજના પ્રોફેસર સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રોફેસર રજા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે કોલેજ તરફથી સત્તાવાર વિગતવાર પ્રતિભાવ મળી શક્યો નથી. હવે સવાલ એ છે કે હોસ્ટેલની ઇમારતની સુરક્ષાની નિયમિત ચકાસણી થાય છે કે નહીં? જર્જરિત ભાગોની મરામત ક્યારે કરવામાં આવશે? અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંચાલન અને સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે? વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સ્વચ્છતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અધિકારીનું વર્ઝન આ મામલે ટ્રસ્ટના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે “હું બીમાર છું” તેમ જણાવ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ મામલે વિગતવાર વાતચીત કરી શક્યા નહોતા. અધિકારીનું સંપૂર્ણ વર્ઝન મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
    1
    બ્રેકિંગ ન્યૂઝ | છોટાઉદેપુર

વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની જર્જરિત હાલત સામે સવાલો, જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટે કોલેજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની ઇમારતની જર્જરિત હાલત સામે સવાલો ઉઠ્યા છે. હોસ્ટેલના દરવાજા-બારીઓ, દિવાલો સહિત ઇમારતના વિવિધ ભાગોમાં જાળવણીના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ પરિસરની સ્વચ્છતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થિનીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલમાં સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ઇમારતની નિયમિત તપાસ અને સમયસર મરામત થાય છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે.
આ મામલે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે બીમાર હોવાનું જણાવ્યું, જેના કારણે આ મુદ્દે તેમનો વિગતવાર પક્ષ જાણી શકાયો નથી.
બીજી તરફ, કોલેજના પ્રોફેસર સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રોફેસર રજા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે કોલેજ તરફથી સત્તાવાર વિગતવાર પ્રતિભાવ મળી શક્યો નથી.
હવે સવાલ એ છે કે હોસ્ટેલની ઇમારતની સુરક્ષાની નિયમિત ચકાસણી થાય છે કે નહીં? જર્જરિત ભાગોની મરામત ક્યારે કરવામાં આવશે? અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંચાલન અને સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે?
વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સ્વચ્છતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અધિકારીનું વર્ઝન
આ મામલે ટ્રસ્ટના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે “હું બીમાર છું” તેમ જણાવ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ મામલે વિગતવાર વાતચીત કરી શક્યા નહોતા.
અધિકારીનું સંપૂર્ણ વર્ઝન મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.
    4
    શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા..
છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે.
શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.
અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે.
ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે.
અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    49 min ago
  • જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    4
    જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન  ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • જામીનની મુદત પૂર્ણ થતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી જેલ હવાલે
    1
    જામીનની મુદત પૂર્ણ થતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી જેલ હવાલે
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    32 min ago
  • સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો.. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
    4
    સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો..

શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.