Shuru
Apke Nagar Ki App…
રાજુલા ખાતે બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા વિધવા બહેનોના કીટ વિતરણ કાર્યક્રમમાં મારા પ્રતિનિધિ તરીકે શ્રી ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી. જય પરશુરામ.. જાફરાબાદ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રા તેમજ રાજુલા ખાતે બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા વિધવા બહેનોના કીટ વિતરણ કાર્યક્રમમાં મારા પ્રતિનિધિ તરીકે શ્રી ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી. આ તકે બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
Virji shiyal

More news from ગુજરાત and nearby areas
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી5
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.1
- गलत है उस बात का विरोध होना चाहिये ।1
- અમરેલીમાં “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર સાહેબ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું.1
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ1
- નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા3
- मणीपुर समस्या। News Ripot1