Shuru
Apke Nagar Ki App…
સરકાર ની મિલીભગતથી ગેસ બંધ છે ગાડીયો તો ભરેલી છે
Imran Khan
સરકાર ની મિલીભગતથી ગેસ બંધ છે ગાડીયો તો ભરેલી છે
More news from Banas Kantha and nearby areas
- ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે. જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ, ટૂટી પડતા બ્રિજ, બેરોજગારી, અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ. કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.1
- સરકાર ની મિલીભગતથી ગેસ બંધ છે ગાડીયો તો ભરેલી છે1
- શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું1
- ધાનેરામાં મધ્યમ રાત્રીએ પિતા એ પુત્રી ઉપર દુષ્કર્મ આચરતાં ધાનેરા પોલિસ સ્ટેશનમાં પિતા ઉપર ફરિયાદ દાખલ1
- દિયોદરના સોની ગામે જાહેરમાં વિધાર્થી પર છરી વડે હુમલો કર્યાની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઉભેલા વિધાર્થી ઉપર બે યુવકોએ છરી વડે કર્યો હિંસક હુમલો કરાયાની ઘટના સામે આવી હુમલામાં મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો ઇજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ હુમલા ના વીડિયો સામે આવ્યા દિયોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા #DyCMHarshSanghavi #spvavtharad #dyspdeodar #deodarpolice #GujaratPolice #vavtharaddistrict4
- Post by Siddhrajsinh Vaghela1
- વાવ થરાદ જિલ્લા દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિધાર્થી પર હુમલા થયાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે બોર્ડ ની પરીક્ષા નુ પેપર આપી સ્કૂલ ની બહાર આવતા વિધાર્થી ઉપર બે ઈસમોએ છરી વડે હુમલો કર્યો નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ કાયદા વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉઠ્યા હતા મૂળ નેસડા ગામના મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગઈકાલે બપોરે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12માં પેપર આપવા આવ્યો હતો પેપર પતાવી સ્કૂલ માંથી બહાર નીકળતા નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ નામના બે ઈસમોએ અંગત અદાવતમાં વિધાર્થી મહેશ ચૌધરી પર છરી વડે જાહેરમાં હુમલો કર્યો હતો હુમલામાં મહેશ ચૌધરી ને માથાના ભાગે ઇજા પહોંચતા 108 એમ્બ્યુલસ દ્વારા સારવાર અર્થ દિયોદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલાનો ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી જો કે જાહેરમાં છરી વડે હુમલા ને લઈ કાયદા અને વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉભા થયા છે બનાવ ને લઈ દિયોદર પોલીસે હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે2
- Post by Nationgujarat.com1