logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધારાસભ્ય દ્વારા સિંગવડ તાલુકાના મેથાણ 1 તાલુકા પંચાયત સીટ માટે ચુંટણીલક્ષી બેઠક યોજાઈ લીમખેડા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. લીમખેડા ધારાસભ્ય દ્વારા સિંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી મેથાણ 1 તાલુકા પંચાયત સીટ માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેથાણ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તાવિયાડ નિવેશકુમાર દલાભાઈ અને મેથાણ 1 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નિર્મલાબેન નરવતભાઈ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોને સંબોધતા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને પક્ષને મજબૂત સમર્થન મળે તે માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

7 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
7 hrs ago

ધારાસભ્ય દ્વારા સિંગવડ તાલુકાના મેથાણ 1 તાલુકા પંચાયત સીટ માટે ચુંટણીલક્ષી બેઠક યોજાઈ લીમખેડા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. લીમખેડા ધારાસભ્ય દ્વારા સિંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી મેથાણ 1 તાલુકા પંચાયત સીટ માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેથાણ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તાવિયાડ નિવેશકુમાર દલાભાઈ અને મેથાણ 1 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નિર્મલાબેન નરવતભાઈ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોને સંબોધતા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને પક્ષને મજબૂત સમર્થન મળે તે માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું
    2
    માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    13 hrs ago
  • સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!
    1
    સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    1
    હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી..
મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    10 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo
    1
    *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Dabhoi, Vadodara•
    7 hrs ago
  • ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
    1
    ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • મહીસાગર જીલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ ગામોમાં ઉમેદવારો‌ ગામે ગામ મતદારો સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રવાસ
    1
    મહીસાગર જીલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ ગામોમાં ઉમેદવારો‌ ગામે ગામ મતદારો સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રવાસ
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    3
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.