Shuru
Apke Nagar Ki App…
માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું
DILIPBHAI BARIA
માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું
More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.1
- ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...1
- #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?1
- સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી1
- છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા. સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.1
- ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.1
- સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!1
- जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ3