Shuru
Apke Nagar Ki App…
.૧૮ માર્ચે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે *તા.૧૮ માર્ચે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે* ૦૦૦૦૦ *અમરેલી તા.૧૧ માર્ચ, ૨૦૨૬ (બુધવાર) -* અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા ૧૮ માર્ચ, ૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થશે. નિકાલ બાકી હોય તેવા કાગળ, અવેઇટ અને બાકી પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર પત્ર તળેની અરજીઓ, રજૂઆતોના નિકાલ અને વિવિધ અરજીઓ માટે કરવાની કાર્યવાહીની ચર્ચા અને સમીક્ષા સહિતની બાબતોને સંકલન સમિતિમાં આવરી લેવામાં આવશે.
Yogesh kanabar press

More news from ગુજરાત and nearby areas
- Post by Dharmik Parmar1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના..... મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........ આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા...... આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી....... ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........ વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......1
- જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો.. ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની.. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી... નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે... ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા... નેશનલ હાઇવે ના અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ2
- અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે1
- EWS जानकारी ।1
- ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.1
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......1