logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

kendri mantri mansukh bhai mandaviya na gam thi valukad gam ne jodto brij je rajaval nadi upar bani rahyo che ane ak dam halki gunvata no bani rahiyo che jema gam jano a pan virodh karyo pan kay upajtu nathi karan ke ama mansukhbhai mandaviya ni rahem najar che ane mansukh bhai mandaviya na mota bhai tulshi bhai mandaviya je koi pul babat thi viroth kare to tene avu ke che ke contact tar matha bhare che virodh karta nay naytar tamne contact tar marshe avi dhamki ape che

on 7 October
user_Ramesh mandaviya
Ramesh mandaviya
Palitana, Bhavnagar•
on 7 October

kendri mantri mansukh bhai mandaviya na gam thi valukad gam ne jodto brij je rajaval nadi upar bani rahyo che ane ak dam halki gunvata no bani rahiyo che jema gam jano a pan virodh karyo pan kay upajtu nathi karan ke ama mansukhbhai mandaviya ni rahem najar che ane mansukh bhai mandaviya na mota bhai tulshi bhai mandaviya je koi pul babat thi viroth kare to tene avu ke che ke contact tar matha bhare che virodh karta nay naytar tamne contact tar marshe avi dhamki ape che

More news from Bhavnagar and nearby areas
  • कुमार विश्वास बात सही कर्म नायकों की
    1
    कुमार विश्वास बात सही कर्म नायकों की
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    47 min ago
  • https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF1
    1
    https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF1
    user_City Gold News
    City Gold News
    Journalist Surat, Gujarat•
    4 hrs ago
  • આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.
    1
    આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.
    user_Daily amod news
    Daily amod news
    Amod, Bharuch•
    21 hrs ago
  • ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત ઉમરવાડા : ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા સંચાલિત સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ થતાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. Prolife Skill Development Center નું સંચાલન ફેમીદા બેન સુલેમાન ગંગાત તથા સુલેમાન ગંગાત (બાબુ વકીલ) ઉમરવાડા ગાંવ ના ઉત્સાહી સરપંચ ઈમ્તિયાઝ માકરોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં Pi Industries Ltd gidc પાનોલી ના કર્મચારીઓ ઇનામદાર સાહેબ, દિવ્યાંગ સાહેબ, K.U. સાહેબ, દેશરાજ સાહેબ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો શબ્બીર પટેલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, મહંમદ જીભાઈ (મામા), ઈબ્રાહીમ ગંગાત (માર્શલ), સઇદ નોરત, મહંમદ ગંગાત, સાર્દિક પટેલ સહિત ગામના નામી અનામી અનેક નાગરિકો હાજર રહ્યા હતા. હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી અને વધુ યુવાનોને આ તાલીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી. #GID_News #ProlifeSkillDevelopment #Umarwada
    1
    ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત
ઉમરવાડા :
ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા સંચાલિત સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ થતાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા.
Prolife Skill Development Center નું સંચાલન ફેમીદા બેન સુલેમાન ગંગાત તથા સુલેમાન ગંગાત (બાબુ વકીલ) ઉમરવાડા ગાંવ ના ઉત્સાહી સરપંચ ઈમ્તિયાઝ માકરોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો આપવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં Pi Industries Ltd gidc પાનોલી ના કર્મચારીઓ ઇનામદાર સાહેબ, દિવ્યાંગ સાહેબ, K.U. સાહેબ, દેશરાજ સાહેબ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો શબ્બીર પટેલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, મહંમદ જીભાઈ (મામા), ઈબ્રાહીમ ગંગાત (માર્શલ), સઇદ નોરત, મહંમદ ગંગાત, સાર્દિક પટેલ સહિત ગામના નામી અનામી અનેક નાગરિકો હાજર રહ્યા હતા.
હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી અને વધુ યુવાનોને આ તાલીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી.
#GID_News
#ProlifeSkillDevelopment
#Umarwada
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    2 hrs ago
  • फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews
    1
    फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    18 hrs ago
  • https://youtube.com/shorts/o4BMmsxM0tM?feature=share
    1
    https://youtube.com/shorts/o4BMmsxM0tM?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    1 hr ago
  • MAA JOGANIA EPISODE 12.
    1
    MAA JOGANIA EPISODE 12.
    user_Shyam Pokra
    Shyam Pokra
    Hindi sahitya writer. Vadodara West, Gujarat•
    22 hrs ago
  • हेलमेट।
    1
    हेलमेट।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    53 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.