logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આમોદ: મછાસરાના યુવાનનો અપ્રતિમ જીવદયા પ્રેમ મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.

4 hrs ago
user_Daily amod news
Daily amod news
આમોદ, ભરૂચ, ગુજરાત•
4 hrs ago

આમોદ: મછાસરાના યુવાનનો અપ્રતિમ જીવદયા પ્રેમ મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.

More news from ગુજરાત and nearby areas
  • મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.
    1
    મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી.
આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું.
મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી.
ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી.
ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.
    user_Daily amod news
    Daily amod news
    આમોદ, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • હાંસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગુમ અથવા ખોવાઈ થયેલ આઇસર ટેમ્પો,ઇક્કો કાર અને બે બાઈક મળી કુલ 15.35 લાખનો મુદ્દામાલ પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.
    1
    હાંસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગુમ અથવા ખોવાઈ થયેલ આઇસર ટેમ્પો,ઇક્કો કાર અને બે બાઈક મળી કુલ 15.35 લાખનો મુદ્દામાલ પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • જંબુસર ના વાવલી ગામે લગ્ન ની ખુશી માતમ મા ફેરવાઈ અકસ્માત મા વરરાજાના ભાઈ નું મોત બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત મા એક નું મોત દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર નું મોત ઘરે મોટા ભાઈના લગ્ન હોવાથી જંબુસર ફૂલ લેવા આવેલ નાના ભાઈ નું માર્ગ અકસ્માત મા મોત જંબુસર પાદરા રોડ ઉપર આવેલ વાઈટ ડાયમંડ નજદીક થયો અકસ્માત જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી
    1
    જંબુસર ના વાવલી ગામે લગ્ન ની ખુશી માતમ મા ફેરવાઈ અકસ્માત મા વરરાજાના ભાઈ નું મોત 
બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત મા એક નું મોત 
દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર નું મોત 
ઘરે મોટા ભાઈના લગ્ન હોવાથી જંબુસર ફૂલ લેવા આવેલ નાના ભાઈ નું માર્ગ અકસ્માત મા મોત 
જંબુસર પાદરા રોડ ઉપર આવેલ વાઈટ ડાયમંડ નજદીક થયો અકસ્માત 
જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી
    user_Bharuchupdate
    Bharuchupdate
    Video Creator Bharuch, Gujarat•
    7 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    18 hrs ago
  • ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
    1
    ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • મયુરી ફેશન મંદિર ફળિયા પાસે મેઈન બજાર હાલોલ અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો.. સંપર્ક 📱8951495702 📱6363336123
    1
    મયુરી ફેશન 
મંદિર ફળિયા પાસે 
મેઈન બજાર હાલોલ 
અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. 
તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો..
સંપર્ક 
📱8951495702
📱6363336123
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • ભરૂચ GIDC વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇકવ્યુટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ યુનિટ 2 કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકા ફાયર બ્રિગેડ અને GNFC ટીમના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને કારણે GIDC વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
    1
    ભરૂચ GIDC વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇકવ્યુટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ યુનિટ 2 કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકા ફાયર બ્રિગેડ અને GNFC ટીમના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને કારણે GIDC વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
    user_Bharuchupdate
    Bharuchupdate
    Video Creator Bharuch, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.