logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં યુવક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો, સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

6 hrs ago
user_Rakesh sagathiya
Rakesh sagathiya
પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
6 hrs ago

ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં યુવક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો, સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 
ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે.
આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    1
    બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી. એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા-નિવૃત્ત, સી.એમ., બેંક ઑફ બરોડા, બી.આર. પટેલ નિવૃત્ત, જી.એમ., બેંક ઑફ બરોડા, ધનસુખ પટેલ-ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જી.એમ., એલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આણંદ,મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ,મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,રાજવી કઠવાડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવો તથા શિક્ષકોના વરદહસ્તે શિશુ-૧ થી ધોરણ ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા.આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી.
    1
    ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ  યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી. એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા-નિવૃત્ત, સી.એમ., બેંક ઑફ બરોડા, બી.આર. પટેલ નિવૃત્ત, જી.એમ., બેંક ઑફ બરોડા, ધનસુખ પટેલ-ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જી.એમ., એલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આણંદ,મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ,મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,રાજવી કઠવાડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
મહાનુભાવો તથા શિક્ષકોના વરદહસ્તે શિશુ-૧ થી ધોરણ ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી  વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા.આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    17 hrs ago
  • सोने चांदी में तेजी जारी क्या होगा आम इंसान का
    1
    सोने चांदी में तेजी जारी क्या होगा आम इंसान का
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર
    1
    સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    5 hrs ago
  • સુરતના યોગીચોક પાસે નશામાં રિક્ષાચાલકે કર્યો હંગામો રિક્ષાચાલકે બે-ત્રણ લોકોને અડફેટે લઈને ઈજા પહોંચાડી નશામાં અભદ્ર ભાષામાં ગાળો આપતા પબ્લિક મેથીપાક ચખાડ્યો લોકોનું ટોળું એકત્ર થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસે રિક્ષાચાલકને તાત્કાલિક અટકાયત કરી કાર્યવાહી કરી
    1
    સુરતના યોગીચોક પાસે નશામાં રિક્ષાચાલકે કર્યો હંગામો રિક્ષાચાલકે બે-ત્રણ લોકોને અડફેટે લઈને ઈજા પહોંચાડી નશામાં અભદ્ર ભાષામાં ગાળો આપતા પબ્લિક મેથીપાક ચખાડ્યો લોકોનું ટોળું એકત્ર થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસે રિક્ષાચાલકને તાત્કાલિક અટકાયત કરી કાર્યવાહી કરી
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • सुप्रिम कोर्ट की टीपणी।
    1
    सुप्रिम कोर्ट की टीपणी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા  આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ  બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.  બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે.  બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા) રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા 
આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  
ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ 
બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. 
બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે. 
બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ
બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે.
આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા)
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • એસોસિએશનની માનવતાવાદી પહેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ
    1
    એસોસિએશનની માનવતાવાદી પહેલ 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.