logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

યુદ્ગ ની અસર . એક મહિનામાં. ચાંદી 53 000 સસ્તી . સોનામાં 18000 નો કડાકો રોકાણ કારો સોનામાં રોકાણ કરવાના બદલે રોકડ રકમ રાખવાનું પસંદ કરી રહ્યા છે યુદ્ગ ની અસર . એક મહિનામાં. ચાંદી 53 000 સસ્તી . સોનામાં 18000 નો કડાકો રોકાણ કારો સોનામાં રોકાણ કરવાના બદલે રોકડ રકમ રાખવાનું પસંદ કરી રહ્યા છે

3 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago

યુદ્ગ ની અસર . એક મહિનામાં. ચાંદી 53 000 સસ્તી . સોનામાં 18000 નો કડાકો રોકાણ કારો સોનામાં રોકાણ કરવાના બદલે રોકડ રકમ રાખવાનું પસંદ કરી રહ્યા છે યુદ્ગ ની અસર . એક મહિનામાં. ચાંદી 53 000 સસ્તી . સોનામાં 18000 નો કડાકો રોકાણ કારો સોનામાં રોકાણ કરવાના બદલે રોકડ રકમ રાખવાનું પસંદ કરી રહ્યા છે

More news from ગુજરાત and nearby areas
  • વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
    2
    વડાલી
વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો.
આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
— વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    1
    વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા  વિદેશ જવાનુ પસંદ કરે છે
વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ
કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે.
વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    1
    Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    user_Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    Dantiwada, Banas Kantha•
    2 hrs ago
  • મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    2
    મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ  હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે  સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    1
    સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    user_ગુલાબસિંહ એમ ચૌહાણ
    ગુલાબસિંહ એમ ચૌહાણ
    દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    20 hrs ago
  • સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
    4
    સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ 
જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું
સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી 
સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • राजनीति में “इंतजारशास्त्र” पर बड़ा बयान राजस्थान की राजनीति में बयानबाज़ी तेज़ हो गई है। वरिष्ठ नेता ने कांग्रेस पर निशाना साधते हुए “इंतजारशास्त्र” को लेकर तीखा प्रहार किया है। उन्होंने कहा कि को अब इंतजार छोड़ देना चाहिए और नई पीढ़ी को आगे आने का मौका देना चाहिए। राठौड़ ने तंज कसते हुए कहा कि लंबे समय से एक ही चेहरा बने रहना लोकतंत्र के लिए सही संकेत नहीं है। क्या कहा राठौड़ ने? कांग्रेस में नेतृत्व परिवर्तन की जरूरत बताई युवा नेताओं को आगे लाने की वकालत “इंतजारशास्त्र” को राजनीति में बाधा बताया राजनीतिक मायने इस बयान को आने वाले चुनावों से पहले कांग्रेस पर दबाव बनाने की रणनीति के तौर पर देखा जा रहा है। साथ ही, यह संकेत भी माना जा रहा है कि विपक्ष अब नेतृत्व के मुद्दे को जोर-शोर से उठाएगा। फिलहाल, इस बयान पर कांग्रेस की ओर से कोई आधिकारिक प्रतिक्रिया सामने नहीं आई है, लेकिन राजनीतिक गलियारों में चर्चा तेज़ हो गई है।
    1
    राजनीति में “इंतजारशास्त्र” पर बड़ा बयान
राजस्थान की राजनीति में बयानबाज़ी तेज़ हो गई है। वरिष्ठ नेता ने कांग्रेस पर निशाना साधते हुए “इंतजारशास्त्र” को लेकर तीखा प्रहार किया है।
उन्होंने कहा कि को अब इंतजार छोड़ देना चाहिए और नई पीढ़ी को आगे आने का मौका देना चाहिए। राठौड़ ने तंज कसते हुए कहा कि लंबे समय से एक ही चेहरा बने रहना लोकतंत्र के लिए सही संकेत नहीं है।
क्या कहा राठौड़ ने?
कांग्रेस में नेतृत्व परिवर्तन की जरूरत बताई
युवा नेताओं को आगे लाने की वकालत
“इंतजारशास्त्र” को राजनीति में बाधा बताया
राजनीतिक मायने
इस बयान को आने वाले चुनावों से पहले कांग्रेस पर दबाव बनाने की रणनीति के तौर पर देखा जा रहा है। साथ ही, यह संकेत भी माना जा रहा है कि विपक्ष अब नेतृत्व के मुद्दे को जोर-शोर से उठाएगा।
फिलहाल, इस बयान पर कांग्रेस की ओर से कोई आधिकारिक प्रतिक्रिया सामने नहीं आई है, लेकिन राजनीतिक गलियारों में चर्चा तेज़ हो गई है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.