Shuru
Apke Nagar Ki App…
પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો
ઠાકોર સંજય
પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો
More news from ગુજરાત and nearby areas
- ધ્રાંગધ્રાના જેગડવા રેલ્વે અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો સંપર્ક વિહોણા1
- મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. મહેસાણા મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી ઢોલ-નગારા સાથે તળાવનું પૂજન, સરપંચ, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત સાંતલપુર: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં સારા વરસાદના પગલે ગામનું તળાવ નવા વરસાદી નીરથી છલોછલ ભરાઈ જતાં સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરાને જાળવી રાખતાં ગ્રામજનોએ તળાવના વધામણાંનો ભવ્ય કાર્યક્રમ યોજી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઢોલ-નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે તળાવ સુધી પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ મુજબ તળાવનું પૂજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પડેલા સારા વરસાદના કારણે પરસુંદ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં આ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો. તળાવના વધામણાં માટે ગામના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં માથે પૂજન સામગ્રી અને કળશ લઈને જોડાઈ હતી. ઢોલના તાલે યુવાનોમાં અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તળાવ કિનારે પહોંચ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને લોકરીતિ મુજબ પૂજનવિધિ કરવામાં આવી હતી. ગ્રામજનોએ તળાવને કંકુ-ચોખા અર્પણ કરી, નાળિયેર વધેરી અને દીપ પ્રગટાવી સારા વરસાદ બદલ પ્રકૃતિ તેમજ ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ગામમાં સુખ-સમૃદ્ધિ, સારા આરોગ્ય અને ખેડૂતોના ખેતરોમાં બમ્પર પાક થાય તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ, આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકસાથે પૂજનવિધિમાં ભાગ લઈ ગામની એકતા અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડીલોએ જણાવ્યું હતું કે તળાવના વધામણાંની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દરેક વર્ષે તળાવ છલોછલ ભરાય ત્યારે સમગ્ર ગામ એક પરિવારની જેમ આ પ્રસંગની ઉજવણી કરે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે માત્ર તળાવ જ નહીં પરંતુ આસપાસના કૂવા, તળાવો અને અન્ય જળસ્ત્રોતોમાં પણ નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતાં આગામી દિવસોમાં સિંચાઈ, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની સારી શરૂઆત થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે અને ખેડૂતોને સારો પાક મળવાની સંભાવના વધશે. ગ્રામજનોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ઢોલ-નગારાના તાલે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલાઓએ લોકગીતો ગાઈ પરંપરાગત રીતિ-રિવાજોને જીવંત રાખ્યા હતા, જ્યારે યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરસુંદ ગામમાં યોજાયેલો તળાવના વધામણાંનો આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ગામની એકતા, લોકસંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું જીવંત પ્રતિક બની રહ્યો હતો. ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિસ્તારમાં સતત સારો વરસાદ વરસે, જળાશયો ભરપૂર રહે, ખેડૂતોના ખેતરો હરિયાળા બને અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- મહેસાણા કડીના ઇન્દ્રાડ ગામ નજીક આવેલી ટોરેન્ટ કંપની સામે કર્મચારીઓનો વિરોધ મહેસાણા કડીના ઇન્દ્રાડ ગામ નજીક આવેલી ટોરેન્ટ કંપની સામે કર્મચારીઓનો વિરોધ ઇન્દ્રાડ ગામ નજીક, કડી, મહેસાણા અચાનક નોકરીમાંથી છૂટા કરવા અંગે રોષ કડી તાલુકાના ઇન્દ્રાડ ગામ નજીક આવેલી ટોરેન્ટ કંપની સામે લાંબા સમયથી ફરજ બજાવતા આશરે ૨૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કંપની મેનેજમેન્ટ સામે રોષે ભરાયેલા આ કર્મચારીઓ કંપનીના મુખ્ય ગેટ બહાર જ ધરણા પર બેસી ગયા છે કોઈપણ પૂર્વ નોટિસ વગર છૂટા કર્યાનો આરોપ કર્મચારીઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી કંપનીમાં ફરજ બજાવતા હતા, પરંતુ કંપની દ્વારા અચાનક અને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે કાયદેસરના લાભોથી વંચિત આક્ષેપ કરવામાં આવ્યો છે કર્મચારીઓએ એવું પણ જણાવ્યું છે કે કંપની દ્વારા તેમને ગેટની બહાર જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું જેના કારણે રોષે ભરાયેલા કામદારોએ ન્યાયની માંગ સાથે કંપનીના ગેટ બહાર જ ધરણા શરૂ કર્યા છે રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, સાણંદ4
- ધ્રાંગધ્રામાં ખાનગી કંપનીની દિવાલ ધરાસાઈ થતાં સ્થાનિકોના ઘરવખરીને નુકસાન1
- પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો1