logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ માં પેટ્રોલ ખતમ રાજકોટમાં પેટ્રોલ ખતમ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી મળતો લયદ્રશ્ય રાજકોટ

5 hrs ago
user_Aimi midiya Gujarati DAHOD
Aimi midiya Gujarati DAHOD
Tour Guide ગરબાડા, દાહોદ, ગુજરાત•
5 hrs ago

રાજકોટ માં પેટ્રોલ ખતમ રાજકોટમાં પેટ્રોલ ખતમ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી મળતો લયદ્રશ્ય રાજકોટ

More news from ગુજરાત and nearby areas
  • પેટ્રોલ અને ડીઝલ લઈને ખોટી અફવા આવી રહી છે કાંઈ પણ ખૂટ્યું નથી કાંઈ પણ બંધ થવાનું નથી
    1
    પેટ્રોલ અને ડીઝલ લઈને ખોટી અફવા આવી રહી છે કાંઈ પણ ખૂટ્યું નથી કાંઈ પણ બંધ થવાનું નથી
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Tour Guide ગરબાડા, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • આજે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ નહી મળે તેવી અફવા ઉડતા પેટ્રોલ ભરાવવા વાહનો લઈને દાહોદના પંપો ઉપર લોકો પેટ્રોલ ભરાવવા પંપો ખાતે દોડી આવ્યા હતા
    1
    આજે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ નહી મળે તેવી અફવા ઉડતા પેટ્રોલ ભરાવવા વાહનો લઈને દાહોદના પંપો ઉપર લોકો પેટ્રોલ ભરાવવા પંપો ખાતે દોડી આવ્યા હતા
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    45 min ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલની તંગી અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી નાગરિકોએ કોઈપણ અફવાઓમાં આવી ગભરાટ ફેલાવવાની જરૂર નથી. ⛽️
    1
    ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલની તંગી અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે.
તેથી નાગરિકોએ કોઈપણ અફવાઓમાં આવી ગભરાટ ફેલાવવાની જરૂર નથી. ⛽️
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • દાહોદમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને પદયાત્રાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આજે તારીખ 23/03/2026 સોમવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા દેશના શહીદોને યાદ કરી અનોખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રામાં યુવાનોમાં દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વનો સંદેશ આપવામાં આવ્યો. દાહોદ શહેરમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને યાદ કર્યા હતા. પદયાત્રા દરમિયાન યુવાનો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ શહીદોના બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો. #MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રા દ્વારા યુવાનોને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ દેશના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. યુવાનો દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
    1
    દાહોદમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને પદયાત્રાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 
આજે તારીખ 23/03/2026 સોમવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા દેશના શહીદોને યાદ કરી અનોખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રામાં યુવાનોમાં દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વનો સંદેશ આપવામાં આવ્યો.
દાહોદ શહેરમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને યાદ કર્યા હતા.
પદયાત્રા દરમિયાન યુવાનો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ શહીદોના બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો.
#MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રા દ્વારા યુવાનોને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ દેશના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
યુવાનો દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    9 hrs ago
  • Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    1
    Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    17 hrs ago
  • ફતેપુરા: મકવાણાના વરુણા ગામે ચૂંટણીની અદાવત રાખી સરપંચ થયેલા કામોમાં સહિઓ ન કરતા હોવાના તેમજ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચના પતિ અને પુત્ર કરતા હોવાના આક્ષેપ સાથે હરીફ ઉમેદવારે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
    1
    ફતેપુરા: મકવાણાના વરુણા ગામે ચૂંટણીની અદાવત રાખી સરપંચ થયેલા કામોમાં સહિઓ ન કરતા હોવાના તેમજ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચના પતિ અને પુત્ર કરતા હોવાના આક્ષેપ સાથે હરીફ ઉમેદવારે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • રાજકોટમાં પેટ્રોલ ખતમ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી મળતો લયદ્રશ્ય રાજકોટ
    1
    રાજકોટમાં પેટ્રોલ ખતમ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી મળતો લયદ્રશ્ય રાજકોટ
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Tour Guide ગરબાડા, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.