Shuru
Apke Nagar Ki App…
કન્યા દાન ઠાકોર સમાજના સમુહલગ્ન મહોત્સવ માં દાન આપવા બદલ ખુબ ખુબ અભિનંદન... કન્યા દાન ઠાકોર સમાજના સમુહલગ્ન મહોત્સવ માં દાન આપવા બદલ ખુબ ખુબ અભિનંદન...
Pravin Thakor
કન્યા દાન ઠાકોર સમાજના સમુહલગ્ન મહોત્સવ માં દાન આપવા બદલ ખુબ ખુબ અભિનંદન... કન્યા દાન ઠાકોર સમાજના સમુહલગ્ન મહોત્સવ માં દાન આપવા બદલ ખુબ ખુબ અભિનંદન...
More news from ગુજરાત and nearby areas
- ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..2
- સુઈગામ તાલુકાના ભરડવા ગામ નજીકના તળવામાં ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછીઓના મોત.. સ્થાનિક રહીશો દુર્ગંધથી હેરાન પરેશાન1
- બનાસકાંઠાના થરાદ રેફરલ હોસ્પિટલ નજીક અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થતા બચી ગઈ.1
- Post by Saradar3
- સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી3
- થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ1
- *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.1
- બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કાળઝાળ ગરમી વચ્ચે આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર બહાર ન નીકળવા, પુષ્કળ પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવા સૂચવ્યું છે.1