logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ અને કરવામાં આવેલી સૂચનાઓની અવગણના કરશો નહીં, ઈડર ખાતે પડેલા ભારે વરસાદના કારણે ડેભોલ નદીના પાણીના પ્રવાહમાં કાર તણાઈ ઇડરમાં ધમાકેદાર વરસાદને લઈ એક પાર્ક કરેલી કાર પાણીમાં તણાથી દેખાઈ ઇડર તાલુકામાં આજે મેઘરાજા મન મૂકીને વર્ષે છેલ્લા કેટલાક સમયથી તાલુકામાં વરસાદ હતો જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ હતું પરંતુ છેલ્લા બે દિવસથી અસહ્ય ઉપકરણ બાદ આજે 12:00 વાગે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ આજે ઈડરના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી સદ્નસીબે આ કાર મા કોઈ સવાર હતું નહીં જેને લઇ કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી અહીં ડેબોલ તરીકે ઓળખવામાં આવે છે અહીં ગણપતિનું મંદિર પણ આવેલું છે વર્ષોથી અહીં ડુંગરનું પાણી ચોમાસામાં ખૂબ આવે છે આજે પડેલા વરસાદને પગલે એક પાર્ક કરેલી કાર પાણીમાં તરતી જોવા મળી આ કારણે નીકળવાના પ્રયત્નો હાલ થઈ શકે તેમ નથી કારણ કે જ્યાં સુધી પાણીનું સ્તર નીચું ન જાય ત્યાં સુધી કાલે બહાર કાઢી શકાય તેમ નથી

5 hrs ago
user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
GUJARAT NEWS NETWORKS KHEDBRAH
Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
5 hrs ago

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ અને કરવામાં આવેલી સૂચનાઓની અવગણના કરશો નહીં, ઈડર ખાતે પડેલા ભારે વરસાદના કારણે ડેભોલ નદીના પાણીના પ્રવાહમાં કાર તણાઈ ઇડરમાં ધમાકેદાર વરસાદને લઈ એક પાર્ક કરેલી કાર પાણીમાં તણાથી દેખાઈ ઇડર તાલુકામાં આજે મેઘરાજા મન મૂકીને વર્ષે છેલ્લા કેટલાક સમયથી તાલુકામાં વરસાદ હતો જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ હતું પરંતુ છેલ્લા બે દિવસથી અસહ્ય ઉપકરણ બાદ આજે 12:00 વાગે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ આજે ઈડરના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી સદ્નસીબે આ કાર મા કોઈ સવાર હતું નહીં જેને લઇ કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી અહીં ડેબોલ તરીકે ઓળખવામાં આવે છે અહીં ગણપતિનું મંદિર પણ આવેલું છે વર્ષોથી અહીં ડુંગરનું પાણી ચોમાસામાં ખૂબ આવે છે આજે પડેલા વરસાદને પગલે એક પાર્ક કરેલી કાર પાણીમાં તરતી જોવા મળી આ કારણે નીકળવાના પ્રયત્નો હાલ થઈ શકે તેમ નથી કારણ કે જ્યાં સુધી પાણીનું સ્તર નીચું ન જાય ત્યાં સુધી કાલે બહાર કાઢી શકાય તેમ નથી

More news from ગુજરાત and nearby areas
  • ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.
    1
    ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો
ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.
ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • *સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ* હિંમતનગર, તા. 31 જુલાઈ: સાબરકાંઠા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ "પાલવ સ્પા"માં ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે વનિતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી (રહે. ડોક્ટરનગર, હિંમતનગર, મૂળ વતન ભૂતીયા, તા. ઈડર)ની ધરપકડ કરી તેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નવિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ અને WPC અંજલીકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    2
    *સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ*

હિંમતનગર, તા. 31 જુલાઈ: સાબરકાંઠા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ "પાલવ સ્પા"માં ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. 

આ કાર્યવાહીમાં પોલીસે વનિતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી (રહે. ડોક્ટરનગર, હિંમતનગર, મૂળ વતન ભૂતીયા, તા. ઈડર)ની ધરપકડ કરી તેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે. 

આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નવિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ અને WPC અંજલીકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે ખેડબ્રહ્મા SDH આદિજાતિ વિસ્તાર માટે આશાનું કિરણ રાજ્યની તમામ ડિસ્ટિક હોસ્પિટલોમાં સૌથી વધુ ડિલિવરી કરાવતી હોસ્પિટલ છે. ભાસ્કર ન્યુઝ | ખેડબ્રહ્મા જુલાઈમાં 455 પ્રસૂતિ, 92 મેજર સર્જરી, PM-JAY હેઠળ દર્દીઓને ₹18.39 લાખનો લાભ ક ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારના લોકો માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ગુણવત્તાસભર અને વિશ્વસનીય આરોગ્યસેવાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગંભીર પ્રસૂતિ, સર્જરી અને અન્ય જટિલ સારવાર માટે દર્દીઓને અમદાવાદ, હિંમતનગર સહિતના મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે મોટાભાગની અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે જ સફળતાપૂર્વક મળી રહી છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશ્વિન ગઢવીના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અને સહાયક કર્મચારીઓ દ્વારા દર્દીકેન્દ્રિત સેવાઓ સતત આપવામાં આવી રહી છે. તેના પરિણામે અંતરિયાળ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે. જુલાઈ–2026મા ગાયનોકોલોજીસ્ટ વિભાગમાં કુલ પ્રસૂતિ 455 કરવામાં આવી છે જેમા 412 નોર્મલ ડિલિવરી અને ફક્ત 44 સીઝેરિયન કરવામાં આવ્યા છે આ ઉપરાંત. મેજર સર્જરી : 92, માઇનર ઓપરેશન : 43 હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાની સફળ સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન : 104 એનિમિયાગ્રસ્ત માતાઓની સારવાર : 137 આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન 102 PM-JAY હેઠળ 363 ક્લેમ કુલ ₹18,39,800 નો લાભ લાભાર્થીઓને આપવમાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સુરક્ષિત માતૃત્વ, નવજાત શિશુઓના જીવનનું રક્ષણ અને ગરીબ પરિવારોને સમયસર તથા સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આદિજાતિ વિસ્તાર જેવી ભૌગોલિક રીતે પડકારજનક પરિસ્થિતિમાં આવી ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. યોગ્ય આયોજન, આધુનિક સારવાર, કાર્યક્ષમ ટીમવર્ક અને દર્દીપ્રતિના સમર્પણથી સરકારી હોસ્પિટલ પણ શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ SDH ખેડબ્રહ્મા બની રહી છે. SDH ખેડબ્રહ્માની ટીમ માત્ર સારવાર જ નથી કરતી, પરંતુ ગરીબ અને આદિજાતિ પરિવારોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ પણ વધારી રહી છે. સ્થાનિક સ્તરે મળતી અદ્યતન સારવારના કારણે દર્દીઓનો સમય, ખર્ચ અને મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સમગ્ર વિસ્તાર માટે આશાનું કિરણ બની રહ્યું છે. સુપરિટેનડેન્ટ અને ગાયનેક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે તેમાં પણ 10 ટકા સિઝેરિયન રેશિયો જળવાઇ રહ્યો છે
    1
    સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે
ખેડબ્રહ્મા SDH આદિજાતિ વિસ્તાર માટે આશાનું કિરણ 
રાજ્યની તમામ ડિસ્ટિક હોસ્પિટલોમાં સૌથી વધુ ડિલિવરી કરાવતી હોસ્પિટલ છે. 
ભાસ્કર ન્યુઝ | ખેડબ્રહ્મા 
જુલાઈમાં 455 પ્રસૂતિ, 92 મેજર સર્જરી, PM-JAY હેઠળ દર્દીઓને ₹18.39 લાખનો લાભ 
ક ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારના લોકો માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)  ગુણવત્તાસભર અને વિશ્વસનીય આરોગ્યસેવાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગંભીર પ્રસૂતિ, સર્જરી અને અન્ય જટિલ સારવાર માટે દર્દીઓને અમદાવાદ, હિંમતનગર સહિતના મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે મોટાભાગની અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે જ સફળતાપૂર્વક મળી રહી છે.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશ્વિન ગઢવીના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અને સહાયક કર્મચારીઓ દ્વારા દર્દીકેન્દ્રિત સેવાઓ સતત આપવામાં આવી રહી છે. તેના પરિણામે અંતરિયાળ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે.
જુલાઈ–2026મા  ગાયનોકોલોજીસ્ટ વિભાગમાં કુલ પ્રસૂતિ  455 કરવામાં આવી છે જેમા 412 નોર્મલ ડિલિવરી અને ફક્ત 44 સીઝેરિયન કરવામાં આવ્યા છે આ ઉપરાંત. 
મેજર સર્જરી :  92, 
માઇનર ઓપરેશન : 43 
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાની સફળ સારવાર
બ્લડ ટ્રાન્સફ્યુઝન : 104 એનિમિયાગ્રસ્ત માતાઓની સારવાર : 137 
આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન 102
PM-JAY હેઠળ 363 ક્લેમ 
કુલ ₹18,39,800 નો લાભ લાભાર્થીઓને આપવમાં આવ્યો છે. 
હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સુરક્ષિત માતૃત્વ, નવજાત શિશુઓના જીવનનું રક્ષણ અને ગરીબ પરિવારોને સમયસર તથા સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે.
આદિજાતિ વિસ્તાર જેવી ભૌગોલિક રીતે પડકારજનક પરિસ્થિતિમાં આવી ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. યોગ્ય આયોજન, આધુનિક સારવાર, કાર્યક્ષમ ટીમવર્ક અને દર્દીપ્રતિના સમર્પણથી સરકારી હોસ્પિટલ પણ શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ SDH ખેડબ્રહ્મા બની રહી છે.
SDH ખેડબ્રહ્માની ટીમ માત્ર સારવાર જ નથી કરતી, પરંતુ ગરીબ અને આદિજાતિ પરિવારોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ પણ વધારી રહી છે. સ્થાનિક સ્તરે મળતી અદ્યતન સારવારના કારણે દર્દીઓનો સમય, ખર્ચ અને મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સમગ્ર વિસ્તાર માટે આશાનું કિરણ બની રહ્યું છે.
સુપરિટેનડેન્ટ અને ગાયનેક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે તેમાં પણ 10 ટકા સિઝેરિયન રેશિયો જળવાઇ રહ્યો છે
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ અને કરવામાં આવેલી સૂચનાઓની અવગણના કરશો નહીં, ઈડર ખાતે પડેલા ભારે વરસાદના કારણે ડેભોલ નદીના પાણીના પ્રવાહમાં કાર તણાઈ ઇડરમાં ધમાકેદાર વરસાદને લઈ એક પાર્ક કરેલી કાર પાણીમાં તણાથી દેખાઈ ઇડર તાલુકામાં આજે મેઘરાજા મન મૂકીને વર્ષે છેલ્લા કેટલાક સમયથી તાલુકામાં વરસાદ હતો જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ હતું પરંતુ છેલ્લા બે દિવસથી અસહ્ય ઉપકરણ બાદ આજે 12:00 વાગે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ આજે ઈડરના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી સદ્નસીબે આ કાર મા કોઈ સવાર હતું નહીં જેને લઇ કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી અહીં ડેબોલ તરીકે ઓળખવામાં આવે છે અહીં ગણપતિનું મંદિર પણ આવેલું છે વર્ષોથી અહીં ડુંગરનું પાણી ચોમાસામાં ખૂબ આવે છે આજે પડેલા વરસાદને પગલે એક પાર્ક કરેલી કાર પાણીમાં તરતી જોવા મળી આ કારણે નીકળવાના પ્રયત્નો હાલ થઈ શકે તેમ નથી કારણ કે જ્યાં સુધી પાણીનું સ્તર નીચું ન જાય ત્યાં સુધી કાલે બહાર કાઢી શકાય તેમ નથી
    1
    સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ અને કરવામાં આવેલી સૂચનાઓની અવગણના કરશો નહીં, ઈડર ખાતે પડેલા  ભારે વરસાદના કારણે ડેભોલ નદીના પાણીના પ્રવાહમાં કાર તણાઈ
ઇડરમાં ધમાકેદાર વરસાદને લઈ એક પાર્ક કરેલી કાર પાણીમાં તણાથી દેખાઈ 
ઇડર તાલુકામાં આજે મેઘરાજા મન મૂકીને વર્ષે છેલ્લા કેટલાક સમયથી તાલુકામાં વરસાદ હતો જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ હતું પરંતુ છેલ્લા બે દિવસથી અસહ્ય ઉપકરણ બાદ આજે 12:00 વાગે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ આજે ઈડરના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી સદ્નસીબે આ કાર મા કોઈ સવાર હતું નહીં જેને લઇ કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી અહીં ડેબોલ તરીકે ઓળખવામાં આવે છે અહીં ગણપતિનું મંદિર પણ આવેલું છે વર્ષોથી અહીં ડુંગરનું પાણી ચોમાસામાં ખૂબ આવે છે આજે પડેલા વરસાદને પગલે એક પાર્ક કરેલી કાર પાણીમાં તરતી જોવા મળી આ કારણે નીકળવાના પ્રયત્નો હાલ થઈ શકે તેમ નથી કારણ કે જ્યાં સુધી પાણીનું સ્તર નીચું ન જાય ત્યાં સુધી કાલે બહાર કાઢી શકાય તેમ નથી
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.