Shuru
Apke Nagar Ki App…
પેટલાદ શહેરમાં ટાઉનહોલ પાછા સ્વામિનારાયણ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા
Jitu Christi
પેટલાદ શહેરમાં ટાઉનહોલ પાછા સ્વામિનારાયણ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા
More news from Gujarat and nearby areas
- IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.1
- ચાલો. ચાલો .ચાલો વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ . પોર જી આઈ ડી સી મા ખુલ્લેઆમ દેશી દારૂ પીવા ચાલો . ના કોઈ પોલીસ ડર કે ના કોઈ ટેન્શન .તો આ દેશી દારૂ ધંધો કોના આશિવાદે ચાલી રહ્યો છે . સુત્રોના જણાવ્યાનુસાર સંજુ ઠાકોર ખુલ્લેઆમ દેશી દારૂ નો ધંધો ચલાવતા વિડિયો મા કેદ .1
- અમદાવાદમાં SMCનો મેગા દરોડો! દરિયાપુર જિમખાનામાં 150થી વધુ જુગારીઓ ઝડપાયા?1
- PCB એ શહેરકોટડા પોલીસની હદમાં ફરી દારૂનું કટીંગ ઝડપયું, સ્થાનિક પુલિસ હફતા લેવા માં લીન PCB એ શહેરકોટડા પોલીસની હદમાં ફરી દારૂનું કટીંગ ઝડપયું પૂજાલાલ નથુલાલના ખુલ્લા પ્લોટમાં ઉતરતો હતો દારૂ રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં વિદેશી દારૂ લાવી ઉતારવામાં આવતો હતો દારૂ 3.78 લાખની કિંમતની દારૂની 1432 બોટલો મળી લોડીંગ ટેમ્પો, મોટર સાયકલ સહિત 26.91 લાખનો મુદ્દામાલ જપ્ત બસ ચાલક મોહસીન શેખ અને મતુરામ વણઝારાની ધરપકડ હેરાફેરીમાં સામેલ 4 આરોપી હજુ ફરાર #ahmedabad1
- પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે1
- પેટલાદ શહેરમાં બાવરી જકાતનાકા જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન1
- આવકાર, આભાર, અભિનંદન !! આવકાર્ય વિધેયક બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર સહ યુવા મિત્રોને અભિનંદન સંદેશ dycm હર્ષ સંઘવી વિડિઓ ના માધ્યમ થી આભાર અભિનંદન સંદેશ1
- વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીક વિશ્વામિત્રી નદીમાં પૂર વચ્ચે દુઃખદ ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, 12 વર્ષીય હેતલ રાઠોડિયા પર મગરે હુમલો કરી તેને નદીમાં ખેંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો નદીકાંઠે દોડી આવ્યા હતા. સરપંચ, તલાટી સહિત તંત્ર પહોંચ્યું હતું. કરજણ અને પાદરા ફાયર બ્રિગેડની ટીમોએ કિશોરીની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરી છે.1