Shuru
Apke Nagar Ki App…
કવાંટમાં કોઝવે ધોવાયો: આશા વર્કરે પ્રસૂતા અને બાળકના જીવ માટે 2 KM પગપાળા ચાલી માનવતા દાખવી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઝાલાવાડ ગામે ભારે વરસાદથી કોઝવે ધોવાઈ જતાં રસ્તો બંધ થયો હતો. આવી મુશ્કેલ સ્થિતિમાં આરોગ્ય ટીમ અને આશા વર્કર કૈલાસબેન રાઠવાએ માનવતા દાખવી પ્રસૂતા દુર્ગાબેન તડવી અને તેમના નવજાત બાળકને ૨ કિમી પગપાળા ચાલીને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા. બિસ્માર રસ્તાને લઈને જનતામાં રોષ, જુઓ પૂરો અહેવાલ E Kranti News પર. #ChhotaUdepur #Kavant #EKrantiNews #ChhotaUdepurNews #GujaratRain #AshaWorker #Humanity #BreakingNews #ChhotaUdepurBreaking
E Kranti News
કવાંટમાં કોઝવે ધોવાયો: આશા વર્કરે પ્રસૂતા અને બાળકના જીવ માટે 2 KM પગપાળા ચાલી માનવતા દાખવી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઝાલાવાડ ગામે ભારે વરસાદથી કોઝવે ધોવાઈ જતાં રસ્તો બંધ થયો હતો. આવી મુશ્કેલ સ્થિતિમાં આરોગ્ય ટીમ અને આશા વર્કર કૈલાસબેન રાઠવાએ માનવતા દાખવી પ્રસૂતા દુર્ગાબેન તડવી અને તેમના નવજાત બાળકને ૨ કિમી પગપાળા ચાલીને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા. બિસ્માર રસ્તાને લઈને જનતામાં રોષ, જુઓ પૂરો અહેવાલ E Kranti News પર. #ChhotaUdepur #Kavant #EKrantiNews #ChhotaUdepurNews #GujaratRain #AshaWorker #Humanity #BreakingNews #ChhotaUdepurBreaking
More news from ગુજરાત and nearby areas
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.2
- સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કવાંટમાં કોઝવે ધોવાયો: આશા વર્કરે પ્રસૂતા અને બાળકના જીવ માટે 2 KM પગપાળા ચાલી માનવતા દાખવી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઝાલાવાડ ગામે ભારે વરસાદથી કોઝવે ધોવાઈ જતાં રસ્તો બંધ થયો હતો. આવી મુશ્કેલ સ્થિતિમાં આરોગ્ય ટીમ અને આશા વર્કર કૈલાસબેન રાઠવાએ માનવતા દાખવી પ્રસૂતા દુર્ગાબેન તડવી અને તેમના નવજાત બાળકને ૨ કિમી પગપાળા ચાલીને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા. બિસ્માર રસ્તાને લઈને જનતામાં રોષ, જુઓ પૂરો અહેવાલ E Kranti News પર. #ChhotaUdepur #Kavant #EKrantiNews #ChhotaUdepurNews #GujaratRain #AshaWorker #Humanity #BreakingNews #ChhotaUdepurBreaking1