logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*"જેહાદી માનસિકતાના વિરોધમાં VHP બજરંગદળ મેદાનમાં"* *માતર તાલુકાના ગરમાળા ગામમાં જ્યાં હિંદુ સમાજ અલ્પસંખ્યામાં રહે છે અને ત્યાં વિધર્મી મુસ્લિમો બહુસંખ્યક છે. આવી પરિસ્થિતિમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો ગરમાળા ગામમાં અવારનવાર હિન્દુ સમાજના તહેવારોમાં ક્યાંકને ક્યાંક, કોઈને કોઈક રીતે તહેવાર બગડવાનુ કે, ગામ, સમાજમાં અશાંતિ અરાજકતા ફેલાય તેવા પ્રયાસો વારંવાર કરે છે. જે ગેરવ્યાજબી છે.* *ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ જેહાદી મુસ્લિમ વ્યક્તિ દ્વારા પડોશમાં જ રહેતા હિંદુ દીકરાની પીઠ પાછળ છરી ચપ્પા વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ. જોકે માતર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી કસ્ટડીમાં લઈ લીધેલ છે. હાલ પીડિત હિન્દુ દીકરો સારવાર હેઠળ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે.* *માતર તાલુકા તથા ગરમાળા ગામના સમસ્ત હિંદુઓ સાથે પીડિત પરિવાર દ્વારા માતર PI SHREE KHAANT સાહેબ તથા માતર પોલીસની કામગીરી બિરદાવી કે, ઘટના બનતાની જાણ થતા તરત જ એક્શનમાં આવી બહુ જ ઓછા ગણતરીના સમયમાં આરોપીને દબોચી લીધો.* *પરંતુ હાલ સમસ્ત હિંદુ સમાજની એક જ માંગ છે કે, આપડા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જ કે,* *"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો."* *આને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં ગામે ગામ તથા દરેક શહેરોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એમ આવા નરાધમ, અદયનીય, જેહાદી માનસિકતા ધરાવતા શખ્સનો ગરમાળા ગામમાં વરઘોડો કાઢવામાં આવે આવે જેથી ફરીવાર ક્યારેય કોઈ આવા અસમાજિક લુખ્ખા તત્ત્વો ગામ કે તાલુકામાં આવા કૃત્યો ન કરે.* ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.

2 hrs ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Journalist Kathlal, Kheda•
2 hrs ago

*"જેહાદી માનસિકતાના વિરોધમાં VHP બજરંગદળ મેદાનમાં"* *માતર તાલુકાના ગરમાળા ગામમાં જ્યાં હિંદુ સમાજ અલ્પસંખ્યામાં રહે છે અને ત્યાં વિધર્મી મુસ્લિમો બહુસંખ્યક છે. આવી પરિસ્થિતિમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો ગરમાળા ગામમાં અવારનવાર હિન્દુ સમાજના તહેવારોમાં ક્યાંકને ક્યાંક, કોઈને કોઈક રીતે તહેવાર બગડવાનુ કે, ગામ, સમાજમાં અશાંતિ અરાજકતા ફેલાય તેવા પ્રયાસો વારંવાર કરે છે. જે ગેરવ્યાજબી છે.* *ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ જેહાદી મુસ્લિમ વ્યક્તિ દ્વારા પડોશમાં જ રહેતા હિંદુ દીકરાની પીઠ પાછળ છરી ચપ્પા વડે હુમલો કરી

જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ. જોકે માતર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી કસ્ટડીમાં લઈ લીધેલ છે. હાલ પીડિત હિન્દુ દીકરો સારવાર હેઠળ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે.* *માતર તાલુકા તથા ગરમાળા ગામના સમસ્ત હિંદુઓ સાથે પીડિત પરિવાર દ્વારા માતર PI SHREE KHAANT સાહેબ તથા માતર પોલીસની કામગીરી બિરદાવી કે, ઘટના બનતાની જાણ થતા તરત જ એક્શનમાં આવી બહુ જ ઓછા ગણતરીના સમયમાં આરોપીને દબોચી લીધો.* *પરંતુ હાલ સમસ્ત હિંદુ સમાજની એક

જ માંગ છે કે, આપડા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જ કે,* *"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો."* *આને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં ગામે ગામ તથા દરેક શહેરોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એમ આવા નરાધમ, અદયનીય, જેહાદી માનસિકતા ધરાવતા શખ્સનો ગરમાળા ગામમાં વરઘોડો કાઢવામાં આવે આવે જેથી ફરીવાર ક્યારેય કોઈ આવા અસમાજિક લુખ્ખા તત્ત્વો ગામ કે તાલુકામાં આવા કૃત્યો ન કરે.* ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.

More news from ગુજરાત and nearby areas
  • *મોરબી* વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i https://dhunt.in/137FTn વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *મોરબી*
વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ
ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો
https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i
https://dhunt.in/137FTn
વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Reporter વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત પઢિયાર પ્રાથમિક શાળા ખાતે ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના ગાર્ડન, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરી નવીન પદ્ધતિઓની જાણકારી મેળવી હતી. બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી.જેમાં બાળકોએ ડાન્સ, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તથા બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સાથીદારો સાથે શીખવું વધારવાનો છે. અંતમાં, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ અર્પણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
    2
    શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત પઢિયાર પ્રાથમિક શાળા ખાતે ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના ગાર્ડન, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરી નવીન પદ્ધતિઓની જાણકારી મેળવી હતી.
બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી.જેમાં બાળકોએ ડાન્સ, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તથા બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સાથીદારો સાથે શીખવું વધારવાનો છે. અંતમાં, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ અર્પણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist Godhra, Panch Mahals•
    16 min ago
  • હાલોલના દાવડા વિસ્તારમા બાઇક ચાલકને પતંગની દોરીથી ગંભીર ઈંજાઓ થતા 25 ટાંકા આવ્યા,યુવકની હાલત નાજુક હોવાથી વડોદરા રિફર કરાયા
    1
    હાલોલના દાવડા વિસ્તારમા બાઇક ચાલકને પતંગની દોરીથી ગંભીર ઈંજાઓ થતા 25 ટાંકા આવ્યા,યુવકની હાલત નાજુક હોવાથી વડોદરા રિફર કરાયા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • *અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા માં તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતાt શિબિર યોજાઈ.* જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 9638500650
    3
    *અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા માં તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતાt શિબિર યોજાઈ.*
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
mo. 9638500650
    user_Jawansingh thakor@azad✍️
    Jawansingh thakor@azad✍️
    Journalist Modasa, Arvalli•
    22 hrs ago
  • ડભોઈ નો માહોલ તો જોવો વ્હલા... Happy ઉત્તરાયણ 2026..🪁🧵🧶
    1
    ડભોઈ નો માહોલ તો જોવો વ્હલા... Happy  ઉત્તરાયણ 2026..🪁🧵🧶
    user_Dabhoi_Attractions
    Dabhoi_Attractions
    Local News Reporter ડભોઈ, વડોદરા, ગુજરાત•
    22 hrs ago
  • TRB जवान एवं दुकानदार की नेक दरिया दाहोद में देखने को मिली देखें पूरी खबर को विस्तार पूर्वक। #dahod #india #gujarat #police #dahodpolice #BREAKING #latestnews
    1
    TRB जवान एवं दुकानदार की नेक दरिया दाहोद में देखने को मिली देखें पूरी खबर को विस्तार पूर्वक। #dahod #india #gujarat #police #dahodpolice #BREAKING #latestnews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • *સુરેન્દ્રનગર* સુરેન્દ્રનગર પોલીસનું વિસનગરમાં ફિલ્મી ઢબે ઓપરેશન આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો https://youtube.com/watch?v=-ZldAxZXgjg&si=aRKOTD8DMktLftGB https://dhunt.in/137FDq વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *સુરેન્દ્રનગર*
સુરેન્દ્રનગર પોલીસનું વિસનગરમાં ફિલ્મી ઢબે ઓપરેશન આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો
https://youtube.com/watch?v=-ZldAxZXgjg&si=aRKOTD8DMktLftGB
https://dhunt.in/137FDq
વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Reporter વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • બાઇક ચાલક પાણીના ટેન્કરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો નાની ઉભરવન ગામે થયો અકસ્માત
    1
    બાઇક ચાલક પાણીના ટેન્કરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો નાની ઉભરવન ગામે થયો અકસ્માત
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • DAHOD मकर संक्रांति को लेकर दाहोद DySP जगदीश भंडारी की अध्यक्षता में शांति समिति की बैठक#news #dahod
    1
    DAHOD मकर संक्रांति को लेकर दाहोद DySP जगदीश भंडारी की अध्यक्षता में शांति समिति की बैठक#news #dahod
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.