Shuru
Apke Nagar Ki App…
બાઇક ચાલક પાણીના ટેન્કરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો નાની ઉભરવન ગામે થયો અકસ્માત
Jasmin B Shah
બાઇક ચાલક પાણીના ટેન્કરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો નાની ઉભરવન ગામે થયો અકસ્માત
More news from ગુજરાત and nearby areas
- હાલોલના દાવડા વિસ્તારમા બાઇક ચાલકને પતંગની દોરીથી ગંભીર ઈંજાઓ થતા 25 ટાંકા આવ્યા,યુવકની હાલત નાજુક હોવાથી વડોદરા રિફર કરાયા1
- શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત પઢિયાર પ્રાથમિક શાળા ખાતે ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના ગાર્ડન, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરી નવીન પદ્ધતિઓની જાણકારી મેળવી હતી. બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી.જેમાં બાળકોએ ડાન્સ, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તથા બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સાથીદારો સાથે શીખવું વધારવાનો છે. અંતમાં, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ અર્પણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.2
- *"જેહાદી માનસિકતાના વિરોધમાં VHP બજરંગદળ મેદાનમાં"* *માતર તાલુકાના ગરમાળા ગામમાં જ્યાં હિંદુ સમાજ અલ્પસંખ્યામાં રહે છે અને ત્યાં વિધર્મી મુસ્લિમો બહુસંખ્યક છે. આવી પરિસ્થિતિમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો ગરમાળા ગામમાં અવારનવાર હિન્દુ સમાજના તહેવારોમાં ક્યાંકને ક્યાંક, કોઈને કોઈક રીતે તહેવાર બગડવાનુ કે, ગામ, સમાજમાં અશાંતિ અરાજકતા ફેલાય તેવા પ્રયાસો વારંવાર કરે છે. જે ગેરવ્યાજબી છે.* *ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ જેહાદી મુસ્લિમ વ્યક્તિ દ્વારા પડોશમાં જ રહેતા હિંદુ દીકરાની પીઠ પાછળ છરી ચપ્પા વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ. જોકે માતર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી કસ્ટડીમાં લઈ લીધેલ છે. હાલ પીડિત હિન્દુ દીકરો સારવાર હેઠળ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે.* *માતર તાલુકા તથા ગરમાળા ગામના સમસ્ત હિંદુઓ સાથે પીડિત પરિવાર દ્વારા માતર PI SHREE KHAANT સાહેબ તથા માતર પોલીસની કામગીરી બિરદાવી કે, ઘટના બનતાની જાણ થતા તરત જ એક્શનમાં આવી બહુ જ ઓછા ગણતરીના સમયમાં આરોપીને દબોચી લીધો.* *પરંતુ હાલ સમસ્ત હિંદુ સમાજની એક જ માંગ છે કે, આપડા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જ કે,* *"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો."* *આને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં ગામે ગામ તથા દરેક શહેરોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એમ આવા નરાધમ, અદયનીય, જેહાદી માનસિકતા ધરાવતા શખ્સનો ગરમાળા ગામમાં વરઘોડો કાઢવામાં આવે આવે જેથી ફરીવાર ક્યારેય કોઈ આવા અસમાજિક લુખ્ખા તત્ત્વો ગામ કે તાલુકામાં આવા કૃત્યો ન કરે.* ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.3
- TRB जवान एवं दुकानदार की नेक दरिया दाहोद में देखने को मिली देखें पूरी खबर को विस्तार पूर्वक। #dahod #india #gujarat #police #dahodpolice #BREAKING #latestnews1
- અંકલેશ્વરમાં રાજકીય ભૂકંપ પાલિકા પ્રમુખની કથિત લાંચની ઓડિયો ક્લિપ વાયરલ1
- ब्रेकिंग् अहमदाबाद के सारंगपुर के बीचों बीच आयी पानी की ओवरहेड टांकी को तोड़ ने काम किया गया। जेसीबी मशीन को क्रेन की मदद से पानी टांकी पर पहुंचा या गया।2
- *ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત1
- બાઇક ચાલક પાણીના ટેન્કરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો નાની ઉભરવન ગામે થયો અકસ્માત1