શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને રજૂઆત કરાઈ દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને તપાસ કરવા લેખિત રજૂઆત વાવ થરાદ જિલ્લાના દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ ને લઈ એક જાગૃત ખેડૂતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલા ની વિગત એવી છે કે થોડા સમયે અગાઉ દિયોદર શિક્ષણ વિભાગમાં નવા વિધ્યાસાહક ના સર્વિસ બુક માટે એક કેમ્પ નું આયોજન થયું હતું જે કેમ્પ માં સર્વિસ બુક ભરાવતા હોવાથી શિક્ષકો પાસે થી 500 રૂપિયા ની રકમ ની ઉઘરાણી થઈ હતી જે મામલે શિક્ષકોએ કેમેરા સમક્ષ 500 રૂપિયા ચૂકવ્યા હોવાનું જણાવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા જે મામલે દિયોદર તાલુકાના જસાલી ગામના આગેવાન અમરાભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે જો કે હવે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે
શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને રજૂઆત કરાઈ દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને તપાસ કરવા લેખિત રજૂઆત વાવ થરાદ જિલ્લાના દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ ને લઈ એક જાગૃત ખેડૂતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો
છે સમગ્ર મામલા ની વિગત એવી છે કે થોડા સમયે અગાઉ દિયોદર શિક્ષણ વિભાગમાં નવા વિધ્યાસાહક ના સર્વિસ બુક માટે એક કેમ્પ નું આયોજન થયું હતું જે કેમ્પ માં સર્વિસ બુક ભરાવતા હોવાથી શિક્ષકો પાસે થી 500 રૂપિયા ની રકમ ની ઉઘરાણી થઈ હતી જે મામલે શિક્ષકોએ
કેમેરા સમક્ષ 500 રૂપિયા ચૂકવ્યા હોવાનું જણાવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા જે મામલે દિયોદર તાલુકાના જસાલી ગામના આગેવાન અમરાભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે જો કે હવે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે
- વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી લાડોલ રોડ પર પાંચ પીર બાવા દરગાહ નજીક ભભૂકી આગ, કોઈ જાનહાનિ નહીં વિજાપુરમાં લાડોલ રોડ પર આવેલી પાંચ પીર બાવા દરગાહની સામે વીજ વિતરણ કંપનીના એક ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટના ઢલતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ, આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીને કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી. યુ જી વી સી એલ વિજાપુર વિભાગના વાયરમેનોએ પણ તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં, શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા પાયે મિલકતી નુકસાન પણ ટળી ગયું છે – માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.1
- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત1
- 🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏1
- પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો1
- राहुल गांधी ने हाल ही में लोकसभा (Lok Sabha) में बजट सत्र के दौरान **Jeffrey Epstein files** का मुद्दा उठाया था। उन्होंने आरोप लगाया कि अमेरिकी न्याय विभाग (US Department of Justice) की जारी Epstein से जुड़ी फाइलों में केंद्रीय मंत्री **हरदीप सिंह पुरी** और उद्योगपति **अनिल अंबानी** के नाम हैं। राहुल गांधी ने यह भी दावा किया कि इन फाइलों और **गौतम अडानी** के खिलाफ अमेरिका में चल रहे केस के दबाव में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत-अमेरिका ट्रेड डील (India-US Trade Deal) कर ली, जिसमें देश के हितों (जैसे किसानों, युवाओं की नौकरियों, ऊर्जा सुरक्षा और रक्षा) का सौदा हो गया। उन्होंने इसे "chokehold" या "जुजुत्सु चोक" की तरह बताया, मतलब जबरदस्ती या दबाव में समझौता। ### मुख्य बिंदु राहुल गांधी के बयान से: - उन्होंने कहा कि हरदीप पुरी ने अनिल अंबानी का परिचय Epstein से कराया था। - पूछा कि अनिल अंबानी जेल में क्यों नहीं हैं, क्योंकि उनका नाम फाइलों में है। - अडानी केस में अमेरिका से समन जारी होने के बावजूद भारत सरकार ने 18 महीने में कोई जवाब नहीं दिया। - ट्रेड डील के जरिए अमेरिका को तेल खरीद, किसानों की फसलें आदि पर नियंत्रण देने जैसी बातें कहीं। ### सरकार और हरदीप पुरी की प्रतिक्रिया: - हरदीप सिंह पुरी ने प्रेस कॉन्फ्रेंस कर सफाई दी कि उन्होंने Epstein से सिर्फ **3-4 बार** मुलाकात की थी, वो भी प्रोफेशनल तरीके से (International Peace Institute और Independent Commission on Multilateralism के तहत, जब वो UN में भारत के राजदूत थे)। ये 2017 से पहले की बात है, जब वो मंत्री नहीं बने थे। उन्होंने कहा कि ये मुलाकातें अपराध से जुड़ी नहीं थीं और तथ्य सार्वजनिक हैं। - पुरी ने राहुल गांधी पर "innuendo" (इशारेबाजी) और "buffoonery" (मूर्खता) का आरोप लगाया। उन्होंने दावा किया कि उन्होंने राहुल को पहले ही एक **नोट** भेजा था (26 नवंबर को संविधान दिवस पर मुलाकात के बाद), जिसमें पूरी पृष्ठभूमि बताई थी, लेकिन शायद राहुल ने पढ़ा नहीं। - अमेरिकी अधिकारियों ने स्पष्ट किया कि **नरेंद्र मोदी** या हरदीप पुरी का नाम नई जारी दस्तावेजों में नहीं है; ये दावे बेबुनियाद हैं। - MEA (विदेश मंत्रालय) ने भी मोदी के नाम की किसी भी कड़ी को खारिज किया था। ### संसद में क्या हुआ: - राहुल के बयान पर हंगामा हुआ, स्पीकर ने कुछ हिस्सों को अनुमति नहीं दी या एक्सपंज (हटाया) कर दिया क्योंकि ये बजट डिबेट से असंबंधित थे। - बीजेपी सांसदों (जैसे निशिकांत दुबे) ने राहुल के खिलाफ मोशन लाया, उनकी सदस्यता रद्द करने की मांग की। - कांग्रेस ने इसे मुद्दा बनाया, प्रेस कॉन्फ्रेंस कीं (जैसे पवन खेड़ा ने)। ये पूरा मामला राजनीतिक विवाद बन गया है, जहां कांग्रेस इसे मोदी सरकार पर दबाव और समझौते का सबूत बताती है, जबकि बीजेपी इसे कांग्रेस की "smear campaign" और बेबुनियाद आरोप कहती है। Epstein files में लाखों ईमेल/दस्तावेज जारी हुए हैं, लेकिन मोदी या पुरी पर कोई गंभीर आरोप साबित नहीं हुआ है—बल्कि नाम सिर्फ कुछ ईमेल में प्रोफेशनल संदर्भ में आए हैं। अगर आपके पास कोई विशिष्ट हिस्सा (जैसे प्रेस नोट का टेक्स्ट या वीडियो) है या और डिटेल चाहिए, तो बताएं!1
- નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા2
- ખેડબ્રહ્માના દેરોલ ગામે ઘેટાં ચરાવવા બાબતે ફરિયાદીની પત્નીને માથાના ભાગે કુહાડીથી તથા બંનેને લાકડીઓથી માર મારતા નોધાઇ ફરિયાદ1
- માતર શહેરમાં સિટી પોઈન્ટ ખાતે નવિન ભાજપ કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રંસગે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ જિલ્લા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ માતર વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને અમુલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર અને જિલ્લા ના નવનિયુક્ત ભાજપ ઉપપ્રમુખ શ્રી છગનભાઇ ભરવાડ, જનકસિંહ ઝાલા જિલ્લા ભાજપના યુવા મોરચા પ્રમુખ મોન્ટુભાઈ પટેલ, માતર તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઇ મકવાણા, ભાજપ સંગઠનના પ્રમુખ મનોહસિંહ રાઠોડ સાથે બેવ મહામંત્રી ઘનશ્યામભાઈ ધવલભાઈ તેમજ સહુ જવાબદાર હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા....રીપોટર મોહમ્મદ ખાન પઠાણ માતર ખેડા1
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1