logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું .. ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી જતા હાઇવે પર ટ્રકમાં લાગી આગ ખેડબ્રહ્મા 112 પોલીસની ટીમ અને ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મટોડા ગામ પાસે પ્લાસ્ટિકના કોથળા ભરેલી ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આ કોઈ અગમ્ય કારણોસર લાગી હતી જેને લઇ આ ગાડી સળગી હતી સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમના સંતોષભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગપર પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે પોલીસને જાણ થતા 112 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો

17 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
17 hrs ago
c15fe014-811c-416a-b665-4010a4fdbfe1
5527fd7f-5694-4257-bd0b-6222217094aa

ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું .. ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી જતા હાઇવે પર ટ્રકમાં લાગી આગ ખેડબ્રહ્મા 112 પોલીસની ટીમ અને ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મટોડા ગામ પાસે પ્લાસ્ટિકના કોથળા ભરેલી ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આ કોઈ અગમ્ય કારણોસર લાગી હતી જેને લઇ આ ગાડી સળગી હતી સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમના સંતોષભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગપર પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે પોલીસને જાણ થતા 112 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો

More news from ગુજરાત and nearby areas
  • લ્યો બોલો! ઈડર તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર તો એટલા 'ફાસ્ટ' નીકળ્યા કે પાર્ટી હજુ તો મેન્ડેટના કાગળિયાં શોધતી હતી, ત્યાં તો ભાઈએ સોશિયલ મીડિયા પર પ્રચારના શ્રી ગણેશ પણ કરી નાખ્યા!પાર્ટી ટિકિટ આપે કે ન આપે, પણ સાહેબે તો જનતાના દિલમાં (અને ફેસબુકની ટાઈમલાઈન પર) પોતાની સીટ અત્યારથી જ કન્ફર્મ કરી લીધી હોય એવું લાગે છે.હવે જોવાનું એ રહ્યું કે, પક્ષ આ 'ઉતાવળા સાહેબ'ને આશીર્વાદ આપે છે કે પછી મેન્ડેટના બદલે માત્ર 'લાઈક્સ' આપીને સંતોષ મનાવે છે
    1
    લ્યો બોલો! ઈડર તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર તો એટલા 'ફાસ્ટ' નીકળ્યા કે પાર્ટી હજુ તો મેન્ડેટના કાગળિયાં શોધતી હતી, ત્યાં તો ભાઈએ સોશિયલ મીડિયા પર પ્રચારના શ્રી ગણેશ પણ કરી નાખ્યા!પાર્ટી ટિકિટ આપે કે ન આપે, પણ સાહેબે તો જનતાના દિલમાં (અને ફેસબુકની ટાઈમલાઈન પર) પોતાની સીટ અત્યારથી જ કન્ફર્મ કરી લીધી હોય એવું લાગે છે.હવે જોવાનું એ રહ્યું કે, પક્ષ આ 'ઉતાવળા સાહેબ'ને આશીર્વાદ આપે છે કે પછી મેન્ડેટના બદલે માત્ર 'લાઈક્સ' આપીને સંતોષ મનાવે છે
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આંબાઘાટા ચેક પોસ્ટ નજીક આજે એક મોટો અકસ્માત થતા થતા ટળી ગયો હતો. માહિતી મુજબ એક ટ્રકના પાટા તૂટી જતા ટ્રક અચાનક રસ્તા પર એક બાજુ ઝૂકી ગઈ હતી. ટ્રકનો નંબર GJ 08 AU 7141 હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના સમયે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટના પછી થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકમાં અવરજવર ધીમી પડી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. રિપોર્ટર: વિષ્ણુ ઠાકોર
    1
    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આંબાઘાટા ચેક પોસ્ટ નજીક આજે એક મોટો અકસ્માત થતા થતા ટળી ગયો હતો. માહિતી મુજબ એક ટ્રકના પાટા તૂટી જતા ટ્રક અચાનક રસ્તા પર એક બાજુ ઝૂકી ગઈ હતી.
ટ્રકનો નંબર GJ 08 AU 7141 હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના સમયે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
આ ઘટના પછી થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકમાં અવરજવર ધીમી પડી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
રિપોર્ટર: વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    10 hrs ago
  • અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે વિધર્મીઓને વેચી દેવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક કર્યવાહી કરવામાં આવી નથી, જે લાખો સનાતની શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે. આ મંદિરની જમીન મુસ્લિમ બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચીને વેચવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજી મહારાજ સંડોવાયેલા હોવાની અમને શંકા છે. તેથી આ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર મામલાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અતુલ દવેએ આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગણી કરી છે. સામાજિક આગેવાન અતુલભાઈ દવેની માંગણીઓ મુજબ: 1. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે 2. સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે 3. સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે 4. મંદિરની જમીન ફરીથી પરત મેળવવામાં આવે આ મુદ્દે આગામી સમયમાં કરોડો લોકો દ્વારા વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવશે અને જન સમર્થન મેળવવા માટે MISSED CALL કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. – શ્રી અતુલભાઈ દવે (સામાજિક આગેવાન)
    1
    અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે વિધર્મીઓને વેચી દેવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક કર્યવાહી કરવામાં આવી નથી, જે લાખો સનાતની શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે.
આ મંદિરની જમીન મુસ્લિમ બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચીને વેચવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજી મહારાજ સંડોવાયેલા હોવાની અમને શંકા છે. તેથી આ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ ગંભીર મામલાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અતુલ દવેએ આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગણી કરી છે.
સામાજિક આગેવાન અતુલભાઈ દવેની માંગણીઓ મુજબ:
1. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે
2. સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે
3. સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે
4. મંદિરની જમીન ફરીથી પરત મેળવવામાં આવે
આ મુદ્દે આગામી સમયમાં કરોડો લોકો દ્વારા વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવશે અને જન સમર્થન મેળવવા માટે MISSED CALL કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
– શ્રી અતુલભાઈ દવે
(સામાજિક આગેવાન)
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • अहमदाबाद में डोसा खाने से दो मासूम बच्चियों की मौत के आरोप, माता-पिता की हालत नाजुक अहमदाबाद के चांदखेड़ा में डोसा खाने के बाद एक ही परिवार के बीमार होने और दो मासूम बेटियों की मौत का मामला सामने आया है. परिजनों ने खीरू पर संदेह जताया है, हालांकि इसकी पुष्टि नहीं हुई है. माता-पिता की हालत नाजुक है. फूड विभाग ने सैंपल जांच के लिए भेजे हैं और पुलिस ने पोस्टमार्टम कराया है. डेरी मालिक ने आरोपों से इनकार किया है. अब सभी की नजर एफएसएल रिपोर्ट पर टिकी है गुजरात के अहमदाबाद के चांदखेड़ा इलाके में एक ही परिवार की दो बेटियों की मौत और माता-पिता के गंभीर रूप से बीमार होने का मामला सामने आया है. परिजनों ने आरोप लगाया है कि डोसा खाने के बाद यह हादसा हुआ, हालांकि अभी तक इसकी आधिकारिक पुष्टि नहीं हो पाई है. मृतक बच्चियों के दादा गौरीशंकर प्रजापति के अनुसार, 1 अप्रैल की रात उनके बेटे विमल ने घर के पास आईओसी रोड स्थित एक डेरी से डोसा बनाने के लिए खीरू खरीदा था. परिवार ने उसी रात डोसा बनाकर खाया और अगले दिन भी उसी खीरू से दोबारा डोसा बनाया. इसके बाद परिवार के सभी सदस्यों को उल्टियां शुरू हो गईं, जिसके चलते उन्हें अस्पताल में भर्ती कराया गया.
    1
    अहमदाबाद में डोसा खाने से दो मासूम बच्चियों की मौत के आरोप, माता-पिता की हालत नाजुक
अहमदाबाद के चांदखेड़ा में डोसा खाने के बाद एक ही परिवार के बीमार होने और दो मासूम बेटियों की मौत का मामला सामने आया है. परिजनों ने खीरू पर संदेह जताया है, हालांकि इसकी पुष्टि नहीं हुई है. माता-पिता की हालत नाजुक है. फूड विभाग ने सैंपल जांच के लिए भेजे हैं और पुलिस ने पोस्टमार्टम कराया है. डेरी मालिक ने आरोपों से इनकार किया है. अब सभी की नजर एफएसएल रिपोर्ट पर टिकी है
गुजरात के अहमदाबाद के चांदखेड़ा इलाके में एक ही परिवार की दो बेटियों की मौत और माता-पिता के गंभीर रूप से बीमार होने का मामला सामने आया है. परिजनों ने आरोप लगाया है कि डोसा खाने के बाद यह हादसा हुआ, हालांकि अभी तक इसकी आधिकारिक पुष्टि नहीं हो पाई है.
मृतक बच्चियों के दादा गौरीशंकर प्रजापति के अनुसार, 1 अप्रैल की रात उनके बेटे विमल ने घर के पास आईओसी रोड स्थित एक डेरी से डोसा बनाने के लिए खीरू खरीदा था. परिवार ने उसी रात डोसा बनाकर खाया और अगले दिन भी उसी खीरू से दोबारा डोसा बनाया. इसके बाद परिवार के सभी सदस्यों को उल्टियां शुरू हो गईं, जिसके चलते उन्हें अस्पताल में भर्ती कराया गया.
    user_Rupesh jindal
    Rupesh jindal
    Sabarmati, Ahmadabad•
    18 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Mansa APMC market ma ghehu tanaya માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને મોટુ નુકસાન થવા પામ્યુ
    1
    Mansa APMC market ma ghehu tanaya માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને મોટુ નુકસાન થવા પામ્યુ
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • વડાલી પંથકમાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. ગડગડાટ સાથે તેજ પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આ અચાનક આવેલા પલટાથી પંથકમાં ઠંડક પ્રસરી હતી. ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, આ બદલાયેલા હવામાનને કારણે ખેતી ક્ષેત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને તેજ પવન અને કમોસમી વરસાદને લીધે ઉનાળુ પાક તેમજ તૈયાર થયેલા કૃષિ ઉત્પાદનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં પાક નુકસાનની આશંકાને લઈને ચિંતા વ્યાપી છે. આ અચાનક આવેલા મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિએ પંથકના લોકો માટે એક તરફ ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ ખેતીવાડીને થનારા સંભવિત નુકસાનને કારણે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે. બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    1
    વડાલી પંથકમાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. ગડગડાટ સાથે તેજ પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આ અચાનક આવેલા પલટાથી પંથકમાં ઠંડક પ્રસરી હતી. ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
જોકે, આ બદલાયેલા હવામાનને કારણે ખેતી ક્ષેત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને તેજ પવન અને કમોસમી વરસાદને લીધે ઉનાળુ પાક તેમજ તૈયાર થયેલા કૃષિ ઉત્પાદનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં પાક નુકસાનની આશંકાને લઈને ચિંતા વ્યાપી છે.
આ અચાનક આવેલા મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિએ પંથકના લોકો માટે એક તરફ ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ ખેતીવાડીને થનારા સંભવિત નુકસાનને કારણે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે.
બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.