logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને નુકસાન Mansa APMC market ma ghehu tanaya માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને મોટુ નુકસાન થવા પામ્યુ

20 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
20 hrs ago

માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને નુકસાન Mansa APMC market ma ghehu tanaya માણસા એ પી એમ સી મા કમોસમી વરસાદ ને લઈ ઘઉ તણાયા વેપારીઓ ને મોટુ નુકસાન થવા પામ્યુ

More news from ગુજરાત and nearby areas
  • દામાવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસે ખુલ્લી જગ્યામાંથી ₹9,270નો 26 બોટલ દારૂ જપ્ત કર્યોખેડબ્રહ્મા પોલીસે દામાવાસ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹9,270ની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દામાવાસ ગામના અનિલભાઈ વણઝારા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેપાર કરતા હતા. આ બાતમીના આધારે પોલીસે અનિલભાઈ વણઝારાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 26 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે અનિલભાઈ વણઝારાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
    1
    દામાવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસે ખુલ્લી જગ્યામાંથી ₹9,270નો 26 બોટલ દારૂ જપ્ત કર્યોખેડબ્રહ્મા પોલીસે દામાવાસ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹9,270ની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દામાવાસ ગામના અનિલભાઈ વણઝારા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેપાર કરતા હતા.
આ બાતમીના આધારે પોલીસે અનિલભાઈ વણઝારાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 26 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.
પોલીસે અનિલભાઈ વણઝારાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વડાલી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. પત્રિકાઓમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો સાથે ગંભીર આક્ષેપો કરાયા છે. તેમાં પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા દાવા કરીને તંત્રની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય જેવા મહત્ત્વપૂર્ણ પદોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા તંત્રની છબી બગાડવાનો ઈરાદો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકતો બહાર આવશે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    2
    વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વડાલી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. પત્રિકાઓમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો સાથે ગંભીર આક્ષેપો કરાયા છે. તેમાં પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા દાવા કરીને તંત્રની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય જેવા મહત્ત્વપૂર્ણ પદોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા તંત્રની છબી બગાડવાનો ઈરાદો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકતો બહાર આવશે તેવી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • ગઇ કાલે બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવતા ભારે ધોધમારા વરસાદ પડ્યો હતો જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડ માં પાણી ભરાતા વાહન વ્યવહાર અને અનાજ ની હરાજી બંધ કરવામાં આવી હતી અને વેપારીઓ અને ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી અને ખુલ્લા અનાજ પર ટાટપત્રી ઢાંકવા માં આવ્યા હતા વરસાદના વિરામ બાદ ફરીથી અનાજ ની લેવડદેવડ અને હરાજી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે ખેડૂતો જાણ કરવામાં આવી હતી
    1
    ગઇ કાલે બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવતા ભારે ધોધમારા વરસાદ પડ્યો હતો જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડ માં પાણી ભરાતા વાહન વ્યવહાર અને અનાજ ની હરાજી બંધ કરવામાં આવી હતી અને વેપારીઓ અને ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી અને ખુલ્લા અનાજ પર ટાટપત્રી ઢાંકવા માં આવ્યા હતા વરસાદના વિરામ બાદ ફરીથી અનાજ ની લેવડદેવડ અને હરાજી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે ખેડૂતો જાણ કરવામાં આવી હતી
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • lusadiya ni ધરતી ઉપર મંદિર આવેલ છે
    1
    lusadiya ni ધરતી ઉપર મંદિર આવેલ છે
    user_Bhagora “BHAVESH” Bhavesh
    Bhagora “BHAVESH” Bhavesh
    ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ પાસે વહેલી સવારે eicher ગાડીમાં આગ લાગતા મચી અફરાતફરી ખેડબ્રહ્માથી અંબાજી તરફ વહેલી સવારે પારદન ભરીને જઈ રહેલી eicher ગાડીમાં મટોડા ગામ પાસે વહેલી સવારે અચાનક આગ લાગતા દોડતા મચી જવા પામેલા જોકે આની જાણ 112 અને ખેડબ્રહ્મા ફાઈટરને કરતા ઘટના સ્થળ ઉપર આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવેલ જોકે ભયંકર લાગેલી આગમાં eicher ગાડી સંપૂર્ણ બળી જવા પામેલ તો આ ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામેલ
    1
    ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ પાસે વહેલી સવારે eicher ગાડીમાં આગ લાગતા મચી અફરાતફરી 
ખેડબ્રહ્માથી અંબાજી તરફ વહેલી સવારે પારદન ભરીને જઈ રહેલી eicher ગાડીમાં મટોડા ગામ પાસે વહેલી સવારે અચાનક આગ લાગતા દોડતા મચી જવા પામેલા જોકે આની જાણ 112 અને ખેડબ્રહ્મા ફાઈટરને કરતા ઘટના સ્થળ ઉપર આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવેલ જોકે ભયંકર લાગેલી આગમાં eicher ગાડી સંપૂર્ણ  બળી  જવા પામેલ તો આ ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    17 hrs ago
  • મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે
મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી.
રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે.
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે.
પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    18 hrs ago
  • ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી જતા હાઇવે પર ટ્રકમાં લાગી આગ ખેડબ્રહ્મા 112 પોલીસની ટીમ અને ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મટોડા ગામ પાસે પ્લાસ્ટિકના કોથળા ભરેલી ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આ કોઈ અગમ્ય કારણોસર લાગી હતી જેને લઇ આ ગાડી સળગી હતી સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમના સંતોષભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગપર પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે પોલીસને જાણ થતા 112 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો
    3
    ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી જતા હાઇવે પર ટ્રકમાં લાગી આગ ખેડબ્રહ્મા 112 પોલીસની ટીમ અને ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મટોડા ગામ પાસે પ્લાસ્ટિકના કોથળા ભરેલી ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આ કોઈ અગમ્ય કારણોસર લાગી હતી જેને લઇ આ ગાડી સળગી હતી સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમના સંતોષભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગપર પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે પોલીસને જાણ થતા 112 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.