Shuru
Apke Nagar Ki App…
અંબાજી જતા પગપાળા માઈભક્તોની સુરક્ષા માટે ભાભર પોલીસની અનોખી પહેલ.... ભક્તોના બેગ પર લગાવ્યા રેડિયમ સ્ટીકર, પાછળથી આવતા વાહનચાલકોને દૂરથી દેખાય અને અકસ્માત ટળે તેવો પ્રયાસ...
H P Banna
અંબાજી જતા પગપાળા માઈભક્તોની સુરક્ષા માટે ભાભર પોલીસની અનોખી પહેલ.... ભક્તોના બેગ પર લગાવ્યા રેડિયમ સ્ટીકર, પાછળથી આવતા વાહનચાલકોને દૂરથી દેખાય અને અકસ્માત ટળે તેવો પ્રયાસ...
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જિલ્લા ના રાહ તાલુકાના કેશર ગામમાં એક જ જુથ વચ્ચે ધિગાણુ એક મહીલાને ગડદાપાટુનો માર માર્યો અને ભુડી ગાળો બોલી પાંચ હજાર ની લુટ કર્યા નો આક્ષેપ અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.1
- થરાદ તાલુકાના રાણપુર શાળાના વિદ્યાર્થીઓને મોહનથાળ, શાક-પૂરી, દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું1
- અંબાજી જતા પગપાળા માઈભક્તોની સુરક્ષા માટે ભાભર પોલીસની અનોખી પહેલ.... ભક્તોના બેગ પર લગાવ્યા રેડિયમ સ્ટીકર, પાછળથી આવતા વાહનચાલકોને દૂરથી દેખાય અને અકસ્માત ટળે તેવો પ્રયાસ...1
- ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ સાથે વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને1
- ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- પીપળી ગામમાં અંબાજી જતા પદયાત્રિકોને 15 વર્ષથી સેવા કેમ્પ1
- ગ્રામ પંચાયતોને સમયસર ગ્રાન્ટ ફાળવવા અને પેન્ડિંગ કામોને મંજૂરી આપવા માંગ અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1