“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયું સમાજશાસ્ત્ર અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રૂમ નંબર ૦૫ માં સરકરી વિનયન કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું. કોલેજના IQAC - કો-ઓર્ડીનેટર ડૉ. કિરણસિંહ રાજપૂતે સ્ટાર્ટ અપ અને ઇનોવેશનની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપ્યું અને તેનું વર્તમાનમાં મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. વખતસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને વર્કશોપના ઉદેશ્યો જણાવ્યા. મુખ્ય વક્તા તરીકે શ્રી સંજયકુમાર પરમાર, ગ્રંથપાલ, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા દ્વારા“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન” ને લગતી વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત સરકારની “Student Start-up and Innovation Policy” વિશે વિદ્યાર્થીઓ કઈ રીતે મદદ થાય છે. કઈ રીતે વિદ્યાર્થીઓ સમાજ રહેલ વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે સ્ટાર્ટ અપ કરી શકો છો તે વિશે વિવિધ સફળ સ્ટાર્ટ અપ ઉદાહરણો આપ્યા હતા. સાથે સાથે પેટેન્ટ( ડોમેસ્ટિક), પેટેન્ટ( અન્ય દેશો), ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઈન, ઈન્ટરનેશનલ રજીસ્ટ્રેશન વગરે વિશે ખૂબજ ઉડાણપૂર્વક વિદ્યાર્થીઓને સમજ આપી હતી. કાર્યક્રમમાં વિભાગના અધ્યાપિકા ડૉ. લતાબેન બારૈયા અને સમાજશાસ્ત્ર વિભાગના સેમિસ્ટર 2, 4 અને 6 વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં. કાર્યક્રમની આભારવિધિ પ્રા. ભાર્ગવકુમાર વણકરે કરી હતી. તેમણે પ્રિન્સિપાલ- ડૉ. જયશ્રી જોશી, સંજયકુમાર પરમાર, ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ. નરેન્દ્રકુમાર બારિઆ, IQAC- ડૉ. કિરણસિંહ રાજપૂત, આયોજક સમિતિ, ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. વર્કશોપ શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થયો. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની વિકસિત ભારત – ૨૦૪૭ બનાવામાં સ્ટાર્ટ અપ અને ઇનોવેશન કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે.
“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયું સમાજશાસ્ત્ર અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રૂમ નંબર ૦૫ માં સરકરી વિનયન
કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું. કોલેજના IQAC - કો-ઓર્ડીનેટર ડૉ. કિરણસિંહ રાજપૂતે સ્ટાર્ટ અપ અને ઇનોવેશનની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપ્યું અને તેનું
વર્તમાનમાં મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. વખતસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને વર્કશોપના ઉદેશ્યો જણાવ્યા. મુખ્ય વક્તા તરીકે શ્રી સંજયકુમાર પરમાર, ગ્રંથપાલ, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા દ્વારા“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન” ને
લગતી વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત સરકારની “Student Start-up and Innovation Policy” વિશે વિદ્યાર્થીઓ કઈ રીતે મદદ થાય છે. કઈ રીતે વિદ્યાર્થીઓ સમાજ રહેલ વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે સ્ટાર્ટ અપ કરી શકો છો તે વિશે
વિવિધ સફળ સ્ટાર્ટ અપ ઉદાહરણો આપ્યા હતા. સાથે સાથે પેટેન્ટ( ડોમેસ્ટિક), પેટેન્ટ( અન્ય દેશો), ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઈન, ઈન્ટરનેશનલ રજીસ્ટ્રેશન વગરે વિશે ખૂબજ ઉડાણપૂર્વક વિદ્યાર્થીઓને સમજ આપી હતી. કાર્યક્રમમાં વિભાગના અધ્યાપિકા ડૉ. લતાબેન બારૈયા અને સમાજશાસ્ત્ર
વિભાગના સેમિસ્ટર 2, 4 અને 6 વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં. કાર્યક્રમની આભારવિધિ પ્રા. ભાર્ગવકુમાર વણકરે કરી હતી. તેમણે પ્રિન્સિપાલ- ડૉ. જયશ્રી જોશી, સંજયકુમાર પરમાર, ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ. નરેન્દ્રકુમાર બારિઆ, IQAC- ડૉ. કિરણસિંહ રાજપૂત, આયોજક સમિતિ,
ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. વર્કશોપ શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થયો. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની વિકસિત ભારત – ૨૦૪૭ બનાવામાં સ્ટાર્ટ અપ અને ઇનોવેશન કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે.
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા1
- દાહોદના અસાઈડી મુકામે ફોરવીલર ગાડીમાં લાગી આગ આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયાથી અસાયડી જતા માર્ગ પર બની ઘટના રસ્તા પર દોડતી ફોરવીલર ગાડીમાં લાગી ઓચિંતી આગ ગાડીમાં આગ લાગતા ચાલક સહિત ગાડીમાં સવાર લોકો સલામત રીતે બહાર આવ્યા આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ, સબનસીબે કોઈ જાનહાની નહીં દેવગઢબારિયા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવી1
- લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- દાહોદના જાલત ગામે કેનાલમાં બે કાબુ કાર કુદી1
- દાહોદ નજીક જાલત ગામે બની અકસ્માતની ઘટના આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેકાબૂ મારુતિ આર્ટિગા ગાડી પાટાડુંગરીની કેનાલમાં ખાબકી ગાડીના ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના ગાડીમાં સવાર ચાર બાળકો, ચાલક મળી કુલ 5 ના રેસ્ક્યુ કરાયા સદનસીબે કેનાલમાં પાણી ઓછું હોવાથી જાનહાનિ ટળી આર્ટિગા ગાડીને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી1
- ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'1