logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ–અંકલેશ્વરમાં દીપ પ્રાગટ્ય અને આરતી સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સેતુ અભિયાન’ અંતર્ગત ભરૂચ–અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં દીપ પ્રાગટ્ય અને આરતીના કાર્યક્રમો યોજાયા.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
2 hrs ago

ભરૂચ–અંકલેશ્વરમાં દીપ પ્રાગટ્ય અને આરતી સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સેતુ અભિયાન’ અંતર્ગત ભરૂચ–અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં દીપ પ્રાગટ્ય અને આરતીના કાર્યક્રમો યોજાયા.

More news from Surat and nearby areas
  • ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ ​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા ​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ ​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ ​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ ​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે ​સાંસદ ગોવિંદ ધોળકિયાનો દીપફેક વીડિયો બનાવનાર બે ગઠિયા હરિયાણાથી ઝડપાયા ​AI ટુલ ChatGPT નો ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ અને ડીપફેક વીડિયો બનાવ્યાની કબૂલાત ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ ​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા ​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ ​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ ​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ ​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે કુલ ₹9,84 કરોડ નો આરોપીઓએ ફ્રોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
    1
    ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ

​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા

​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, 

ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ

​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ

​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ 

​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ 

આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે 

જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો 

આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે 


​સાંસદ ગોવિંદ ધોળકિયાનો દીપફેક વીડિયો બનાવનાર બે ગઠિયા હરિયાણાથી ઝડપાયા
​AI ટુલ ChatGPT નો ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ અને ડીપફેક વીડિયો બનાવ્યાની કબૂલાત
​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ
​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા
​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, 
ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ
​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ
​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ 
​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ 
આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે 
જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો 
આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે 
કુલ ₹9,84 કરોડ નો આરોપીઓએ ફ્રોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    1 hr ago
  • 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    1
    🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી. પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે. આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર તુલસીદાસ
    2
    આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી
આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી  પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.
બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી.
પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે.
આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
રિપોર્ટર તુલસીદાસ
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    Local News Reporter આમોદ, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    4
    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    1
    सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    15 hrs ago
  • સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
    1
    સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ભરૂચ–અંકલેશ્વરમાં દીપ પ્રાગટ્ય અને આરતી સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સેતુ અભિયાન’ અંતર્ગત ભરૂચ–અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં દીપ પ્રાગટ્ય અને આરતીના કાર્યક્રમો યોજાયા.
    1
    ભરૂચ–અંકલેશ્વરમાં દીપ પ્રાગટ્ય અને આરતી સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સેતુ અભિયાન’ અંતર્ગત ભરૂચ–અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં દીપ પ્રાગટ્ય અને આરતીના કાર્યક્રમો યોજાયા.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • અંકલેશ્વરમાં મોડી રાત્રે અકસ્માત ઓવરબ્રિજ પરથી ફોરવ્હીલર નીચે ખાબક્યું! પ્રતિન ચોકડીથી GIDCને જોડતા ઓવરબ્રિજ પરથી ફોરવ્હીલર નીચે ખાબક્યાની માહિતી સામે આવી છે. ઘટના બાદ સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. અકસ્મતમાં ઈજા કે જાનહાનિ અંગે હાલ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
    1
    અંકલેશ્વરમાં મોડી રાત્રે અકસ્માત
 ઓવરબ્રિજ પરથી ફોરવ્હીલર નીચે ખાબક્યું!

પ્રતિન ચોકડીથી GIDCને જોડતા ઓવરબ્રિજ પરથી ફોરવ્હીલર નીચે ખાબક્યાની માહિતી સામે આવી છે. ઘટના બાદ સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.

અકસ્મતમાં ઈજા કે જાનહાનિ અંગે હાલ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.