Shuru
Apke Nagar Ki App…
Rathod Sandip sinh
More news from ગુજરાત and nearby areas
- વડોદરાના Royal મેળામાં યુવકો વચ્ચે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી સર્જાઈ હતી. ઘટનાને પગલે મેળામાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વીડિયો થયો વાયરલ...1
- અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC1
- 21 એપ્રિલના મારામારી કેસમાં હજુ FIR નહીં, પીડિત પક્ષે કડક કાર્યવાહી માંગ કરી 21/04/2026ના રોજ બનેલા મારામારીના મામલે પીડિત પક્ષ દ્વારા હજુ સુધી FIR નોંધાઈ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પીડિત મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યા હોવા છતાં કાર્યવાહી ન થતાં ન્યાયની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ ઘટનાને લઈને સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી FIRની નકલ આપવામાં આવી નથી તેમજ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિત પક્ષે પોલીસ તંત્ર પાસે સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।1
- બંગાળ ચૂંટણી નો ઉત્સાહ ગુજરાત સહિત દેશભર માં છે બંગાળ ની જીત નો ઉત્સાહ ગુજરાત માં પણ છે1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- વડોદરા દક્ષિણ વિસ્તારમાં એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ ઘોષણા સ્થાનિક રહેવાસીઓ માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાવશે તેવી અપેક્ષા છે. તેની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં સ્પષ્ટ કરવામાં આવશે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.1
- મહીસાગર:કડાણા તાલુકાના દેદાવાડા ત્રણ રસ્તા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો #mahisagar #police #Kadama #GujaratNewsOnline #ipssafinhasan #safinhasan #spmahisagar મહીસાગર:કડાણા તાલુકાના દેદાવાડા ત્રણ રસ્તા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો #mahisagar #police #Kadama #GujaratNewsOnline #ipssafinhasan #safinhasan #spmahisagar1
- જામનગર માં પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભા સંબોધી ગુજરાતી માં વાત કરી બંગાળ ની જીત મુદે કરી વાત1