logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન દ્વારા ખાંભા વાંકુનીધાર ખાતે પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું સન્માન કરાયું રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન દ્વારા ખાંભા વાંકુનીધાર ખાતે પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું સન્માન કરાયું આ તકે પૂજ્ય મુક્તાનંદબાપુ ચાપરડા, પૂજ્ય રામબાલકદાસબાપુ , રતિદાદા ચલાલા સહિતના સંતો મહંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાંભા નજીક વાકુંનીધાર પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પ્રેરિત અમરેલી જિલ્લા અને મહુવા તાલુકા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું ગૌરવ સન્માન કરવામાં આવેલ આ તકે સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદબાપુ ચાપરડા, વાકુંનીધાર પંચમુખી હનુમાનજી આશ્રમ ના મહંત પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ નાની - નાની બાળાઓ બહેનોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજક અને રાજુલા રાજગોર બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોરે આમંત્રિત સાધુ સંતો અને આમંત્રિત મહેમાનો શાબ્દિક સન્માન કરેલ સમગ્ર રાજગોર સમાજને પદ્મશ્રી એવોર્ડ ગૌરવ અપાવનાર પદ્મશ્રી રતિભાઈ બોરીસાગરને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ ના વરદ હસ્તે પુષ્પહાર શાલ અને સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવે ત્યારબાદ અમરેલી જિલ્લા ભર માથી આવેલા અને મહુવા તાલુકા સહિત વિવિધ વિસ્તારમાંથી આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન ના હોદ્દેદારો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવે આ તકે પૂજ્ય મુક્તાનંદ બાપુ , રતિદાદા ચલાલા, ગિજુભાઈ ભરાડ, પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર, આશ્રમ ના લઘુ મહંત પૂજ્ય કરુણાનિદાનબાપુ, પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ કાર્યક્રમના અંતે રાજુલા રાજગોર યુવા પ્રમુખ ગૌરાંગભાઈ જાનીએ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમના અંતે વાંકુ ની ધાર ખાતે શ્રી પંચ મુખી હનુમાનજી દાદા ને થાળ ધરવા મા આવેલ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ જે આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના આવેલ જ્ઞાતિ બંધુઓ એ ભોજન પ્રસાદ લીધેલ હતો આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાનુભાઈ રાજગોર સંજીવભાઈ જોષી, ગૌરાંગભાઈ જાની, જીતેન્દ્રભાઈ તેરૈયા, હરેશભાઈ તેરૈયા, ભરતભાઈ મહેતા સહિતના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી સ્ટેજ સંચાલન સંચાલન શૈલેષભાઈ રવિયા કરેલ તેમ રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર અખબારી યાદીમાં જણાવેલ છે

6 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
6 hrs ago
5a80d997-ec5b-4577-91b8-826646c9bc3a

રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન દ્વારા ખાંભા વાંકુનીધાર ખાતે પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું સન્માન કરાયું રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન દ્વારા ખાંભા વાંકુનીધાર ખાતે પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું સન્માન કરાયું આ તકે પૂજ્ય મુક્તાનંદબાપુ ચાપરડા, પૂજ્ય રામબાલકદાસબાપુ , રતિદાદા ચલાલા સહિતના સંતો મહંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાંભા નજીક વાકુંનીધાર પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પ્રેરિત અમરેલી જિલ્લા અને મહુવા તાલુકા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર નું ગૌરવ સન્માન કરવામાં આવેલ આ તકે સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદબાપુ ચાપરડા, વાકુંનીધાર પંચમુખી હનુમાનજી આશ્રમ ના મહંત પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ નાની - નાની બાળાઓ બહેનોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજક અને રાજુલા રાજગોર બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોરે આમંત્રિત સાધુ સંતો અને આમંત્રિત મહેમાનો શાબ્દિક સન્માન કરેલ સમગ્ર રાજગોર સમાજને પદ્મશ્રી એવોર્ડ ગૌરવ અપાવનાર પદ્મશ્રી રતિભાઈ બોરીસાગરને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ,

1d644c81-7adf-46a7-b17f-0ed2d8af9556

પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ ના વરદ હસ્તે પુષ્પહાર શાલ અને સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવે ત્યારબાદ અમરેલી જિલ્લા ભર માથી આવેલા અને મહુવા તાલુકા સહિત વિવિધ વિસ્તારમાંથી આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન ના હોદ્દેદારો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવે આ તકે પૂજ્ય મુક્તાનંદ બાપુ , રતિદાદા ચલાલા, ગિજુભાઈ ભરાડ, પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર, આશ્રમ ના લઘુ મહંત પૂજ્ય કરુણાનિદાનબાપુ, પદ્મશ્રી રતિભાઈ બોરીસાગર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ કાર્યક્રમના અંતે રાજુલા રાજગોર યુવા પ્રમુખ ગૌરાંગભાઈ જાનીએ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમના અંતે વાંકુ ની ધાર ખાતે શ્રી પંચ મુખી હનુમાનજી દાદા ને થાળ ધરવા મા આવેલ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ જે આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના આવેલ જ્ઞાતિ બંધુઓ એ ભોજન પ્રસાદ લીધેલ હતો આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાનુભાઈ રાજગોર સંજીવભાઈ જોષી, ગૌરાંગભાઈ જાની, જીતેન્દ્રભાઈ તેરૈયા, હરેશભાઈ તેરૈયા, ભરતભાઈ મહેતા સહિતના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી સ્ટેજ સંચાલન સંચાલન શૈલેષભાઈ રવિયા કરેલ તેમ રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર અખબારી યાદીમાં જણાવેલ છે

More news from ગુજરાત and nearby areas
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના..... મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........ આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા...... આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી....... ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........ વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા......
રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના.....
મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........
આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા......
આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી.......
ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........
વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
    1
    તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો.. ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની.. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી... નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે... ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા... નેશનલ હાઇવે ના અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    2
    જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો..
ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની..
ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી...
નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે...
ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા...
નેશનલ હાઇવે ના અધિકારીઓ  કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. 
રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    13 hrs ago
  • અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    1
    અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • EWS जानकारी ।
    1
    EWS जानकारी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • ​ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    1
    ​ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    42 min ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા......
રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર.......
પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે.......
વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........
વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું.......
રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........
વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........
સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.