Shuru
Apke Nagar Ki App…
સુરતમાં AAP પ્રવક્તા કાળુ વઘાસિયાની લગ્નની લાલચ આપી મહિલાનું શોષણ કરવા બદલ એક મહિના બાદ ધરપકડ થઈ છે. લસકાણા પોલીસે તેને ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી ઝડપી પાડ્યો. તેણે પત્નીને છૂટાછેડા આપી લગ્નનું વચન આપ્યું હતું અને ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Bharat Brahmbhatt
સુરતમાં AAP પ્રવક્તા કાળુ વઘાસિયાની લગ્નની લાલચ આપી મહિલાનું શોષણ કરવા બદલ એક મહિના બાદ ધરપકડ થઈ છે. લસકાણા પોલીસે તેને ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી ઝડપી પાડ્યો. તેણે પત્નીને છૂટાછેડા આપી લગ્નનું વચન આપ્યું હતું અને ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
More news from ગુજરાત and nearby areas
- સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત બ્રેકિંગ. સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યું છે.. જે અભિયાન અંતર્ગત શહેરમાં ચાલતા પાનના ગલ્લાઓ ઉપર એસઓજી પોલીસ દ્વારા સતત ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે.. જે સૂચના ને કડક અમલ કરાવવા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.. જ્યાં ગઈ તારીખ 16 3 2026 ના રોજ એસ.ઓ.જી પોલીસ દ્વારા આરોપી અમન દીપકભાઈ ગોડીયાને ઝડપી પાડી તેના પાસેથી is સિગરેટ નો ખુલ્લે 39,000 નો મુદ્દામાલ કબજે કરી વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાના સિગરેટનો જથ્થો આપનાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ હતી.. જે સૂચનાના આધારે એસઓજી પોલીસના માનસને મળેલ બાદનીના હકીકતના આધારે અથવા અક્ષર કોમ્પલેક્ષ નજીક જાહેર રોડ ઉપરથી આરોપી અનસ યુસુફભાઈ ઘડિયાળી ને પોલીસે ઝડપી પાડેલ હતા.. જા આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં એ સિગરેટ નો જથ્થો આપનાર અંગેનો ગુનો નોંધવામાં આવેલ..3
- સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે1
- અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો1
- સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો1
- लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला1
- सूरत मानव सेवा संघ द्वारा संचालित डायग्नोस्टिक हॉस्पिटल मानव सेवा संघ द्वारा संचालित डायग्नोस्टिक हॉस्पिटल छंदों का हुआ उद्घाटन राजकोट में हुआ शिलान्यास उचित मूल्य में इलाज1
- *ड्रग माफिया शिवा झाला फिर हिरासत में: रंगदारी का आरोप!* *ड्रग माफिया शिवा झाला फिर हिरासत में: रंगदारी का आरोप!*1
- પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક ચોક્સી ની પ્રતિક્રિયા સામે આવી છે, દીપક ભાઈ નું કહેવું છે કે જ્વેલર્સ ના લોકો વડા પ્રધાન ની અપીલ ની સાથે જ છે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા ૮ કરોડ લોકો ની રોજગારી ની ચિંતા થઈ રહી છે, જ્વેલર્સ નું કારોબાર પહેલા થી જ ૪૦ ટકા જેટલું ઓછું હતું અને હવે વધુ ઓછું થઈ જશે2