પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામેથી ₹500ની બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાંથી આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત રેડ કરી 492 બનાવટી નોટો એટલે કે ₹2,46,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયરના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. એલસીબી પાટણના પીઆઈ આર.જી. ઉનાગર અને સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. પટેલ અને સ્ટાફે સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એલસીબીના એ. હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, કાતર અને વાહન સહિત કુલ ₹1,01,100ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં નિકુલજી હમીરજી, ધીરજ ચૌહાણ, પપુ ઠાકોર અને કૈલાશ નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 489એ, 489બી અને 489સી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા અને બનાવટી નોટોનો જથ્થો ક્યાં-ક્યાં વટાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.

- પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામેથી ₹500ની બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાંથી આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત રેડ કરી 492 બનાવટી નોટો એટલે કે ₹2,46,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયરના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. એલસીબી પાટણના પીઆઈ આર.જી. ઉનાગર અને સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. પટેલ અને સ્ટાફે સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એલસીબીના એ. હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, કાતર અને વાહન સહિત કુલ ₹1,01,100ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં નિકુલજી હમીરજી, ધીરજ ચૌહાણ, પપુ ઠાકોર અને કૈલાશ નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 489એ, 489બી અને 489સી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા અને બનાવટી નોટોનો જથ્થો ક્યાં-ક્યાં વટાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.1
- ભાભરના અસાણા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન સંબંધિત એક વીડિયો વાયરલ થયો હતો. હવે, આ વીડિયોને વાયરલ કરનાર વ્યક્તિએ આ મામલે એક મોટું નિવેદન આપ્યું છે.1
- ધાર્મિક અને વૈરાગ્યમય જીવન જીવતા જેઠા બાએ સંસારની આસક્તિનો ત્યાગ કરીને હસતાં મુખે પરિવારજનોને અંતિમ વિદાય આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે માતા ગંગાના ચરણોમાં હાથ જોડીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરતાં આત્મસમર્પણ કર્યું હતું. તેમના આ આધ્યાત્મિક પ્રસ્થાનથી સમાજમાં શ્રદ્ધા અને ભાવુકતાનો માહોલ સર્જાયો છે, અને અનેક લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવનને પ્રેરણાદાયક ગણાવ્યું છે.1
- રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં આવેલા પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના કરી હતી અને પ્રાર્થના કરી હતી.1
- આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.1
- વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.1
- ભાભર તાલુકાના અસાણા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન પર તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટના પાછળની વાસ્તવિક હકીકત શું છે, તેની વિગત વિડીયો દ્વારા જાણવા મળશે.1
- બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામે કંટ્રોલ (સસ્તા અનાજ) ની દુકાનના દુકાનદાર દ્વારા દાદાગીરી આચરવામાં આવી રહી છે.1