logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Rameshbhai Vasava
Rameshbhai Vasava
ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
3 hrs ago
a6510c5c-1b54-45fe-9365-9038816cf1c4

More news from ગુજરાત and nearby areas
  • વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    1
    વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    18 hrs ago
  • વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...
    1
    વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ  છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ  (ડભોઈ ની સરકાર )
સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...
    user_Dabhoi_Attractions
    Dabhoi_Attractions
    Local News Reporter ડભોઈ, વડોદરા, ગુજરાત•
    16 min ago
  • ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    1
    ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
  • ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે,દહેજ પો.સ્ટે ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાનો ગામ-કુડે બોટ, તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાને મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે દહેજ પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
    1
    ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે,દહેજ પો.સ્ટે ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાનો ગામ-કુડે બોટ, તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાને મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે દહેજ પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    1
    સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. 
સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી.
વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. 
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.
બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.