Shuru
Apke Nagar Ki App…
ડભોઇ વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિતે ભવ્ય બેઠક નું સુંદર આયોજન કરવામાં આવ્યું. વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...
Dabhoi_Attractions
ડભોઇ વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિતે ભવ્ય બેઠક નું સુંદર આયોજન કરવામાં આવ્યું. વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...
More news from ગુજરાત and nearby areas
- ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂા.23 લાખના વિદેશી દારૂ ભરેલા અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓ ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ ટેમ્પો જવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસ ડભોઈ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઉભી હતી. ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેમાં ચેકિંગ કરતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂા.23,04,000નો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો રૂા. 10 લાખ, એક ફોન કિંમત રૂા.5000 તેમજ તાડપત્રી સહિત કુલ રૂા.33,20,100નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ચાલક રાહુલ કુમાર જાટવ રહે. પ્રતાપપુરા ઉત્તરાખંડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by Janshe Gujarat1
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.1
- સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ1
- વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.1
- વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...1