રાજુલા ટાઉન વિસ્તારમાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે ઇસમોને ચોરી છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ રહે.ભાવનગર ટેજ બાઇજી શ્રી ગીતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જની જિલ્લાઓમાં જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા માહેબની સુચના હેઠળ રાજુલા પો.સ્ટેના પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન બે ઇસમો કાળા કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે નીકળતા તેઓની પાસે મોટર સાયકલની આર.સી બુક તથા અન્ય આર.ટી.ઓ લગત કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા મજકુર બન્ને ઇસમોએ સુંદર મોટર સાયકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય જેથી મજકુર બન્ને સામાવાળાઓને બી.એન.એસ.એસ કલમ ૩૫(૧) (છ) મુજબ ધોરણસર અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. 19 શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ- (૧) કાળા કલરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના એન્જીન-HA10EA9C37235 તથા ચેસીસ-MBLHA10EE89C24285 જેની ३.३.१०,०००/- 00 પકડાયેલ આરોપીઓની વિગત- (૧) લાલજીભાઈ ચોથાભાઇ સોલંકી ઉ.વ.૩૪ ધંધો ડ્રાઇવીંગ રહે. લોઠપુર તા. જાફરાબાદ જિ.અમરેલી (૨) મનુભાઇ નાથાભાઈ મકવાણા ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે લોઠપુર તા.જાફરાબાદ જિ.અમરેલી 0 પકડાયેલ આરોપી લાલજીભાઈ ચોથાભાઇ સોલંકી રહે.લોઠપુરનો ગુનાહિત ઇતિહાસ- (૧) જાફરાબાદ પો.સ્ટે. સેકન્ડ ગુ.૨.નં.૦૦૨૭/૨૦૧૭ જુગારધારા કલમ ૧૨ મુજબ (૨) સુરત શહેર કાપોલ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૦૪૬૫/૨૦૧૯ આઇપીસી કલમ ૨૭૯ મુજબ (3) જાફરાબાદ પો કરે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૦૦૪૩૪ આઇપીસી કલમ ૧૮૮,૨૬૯, ૨૭૦ મુજબ (૪) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૨ એમ.વી.એ કલમ ૧૮૫ મુજબ (૫) જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૧૦૦૫૫ આઇપીસી કલમ ૨૭૯,૩૩૭,૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ (૬) જાફરાબાદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૧૦૧૩૯ પોહી કલમ ૬૬(૧)બી મુજબ (૭) જાફરાબાદ પો.કરે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૩૦૨૦૬ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ (૮) જાફરાબાદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૨૦૧૮૯ પોહી કલમ ૬૬(૧)બી મુજબ (૭) પીપાવાવ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૨૦૨૮૦૨ બાઇપીસી કલમ ૩૭૯ મુજબ (૮) રાજુલા પી.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૫૪૧ આઇપીસી કલમ ૩૭૯ મુજબ (૯) કોડીનાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૦૩૭૨ એમ.વી.એ કલમ ૧૮૫ મુજબ 00 પકડાયેલ આરોપી મનુભાઈ નાથાભાઇ મકવાણા રહે લોઠપુર વાળાનો ગુનાહિત ઇતિક્ષસ- (1) જાફરાબાદ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબ (૨) જાફરસબાદ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૦૦૦૬/૨૦૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબ (૩) નાગેશ્રી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૧૭/૨૦૧૭ આઇ.પી.સી કલમ ૩૯૪,૩૬૫,૧૧૪, જી.પી.એ ૧૩૫ મુજબ (૪) જાફરાબાદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૩૦૨૧5 પ્રોહી કલમ કડ(૧)બી મુજબ 1/2 વમ્રમગીરી કરનાર પ્રધિ શ્રીડર્મચારીઓ- આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા હેડ.કોન્સ સુરજભાઈ સોમાતભાઈ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઈ લાભુભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.

- motivational story1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- આજે તારીખ 16 ના રોજ બપોર ના અરસામાં એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડભીડ ટોલનાકા નજીકથી ચીકુની પેટીઓની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહન કરતો આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં કુલ ૫૩૨૮ બોટલ દારૂ, બીયર, ટ્રક અને મોબાઇલ સહિત કુલ ₹૨૨,૧૪,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક રાહુલભાઇ શેલારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપી જગદીશભાઇ તોગડીયા પકડથી ફરાર છે.1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- બોટાદ. બોટાદ જિલ્લા પંચાયત ની ૨૧ મી સામા1
- બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કુદરતી ખેતી ઉત્પાદન.1