logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 15 December
user_PRESS  YAZDI KARANJIA NAVSARI.
PRESS YAZDI KARANJIA NAVSARI.
Local News Reporter Gandevi, Navsari•
on 15 December
a5ca1a63-4e35-4e3d-ab51-b90ebfd2c1de
9cf5591f-eacc-4e92-80f2-7defae1508e8
3ba865c3-b4a7-4140-ac04-c6907099e08e
94b4dc84-26c0-4f68-a628-b33337865646

More news from ગુજરાત and nearby areas
  • ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને ગેસ પુરવઠો ખોરવાતા સરકાર દ્વારા કોમર્શિયલ બાટલા ઇશ્યૂ કરવામાં નહીં આવતા હોટલ માલિકોને તકલીફો પડી રહી છે ત્યારે કોમર્શિયલ ગેસ બોટલો નહીં અપાતા નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડે એ શું વિગતો આપી જુઓ
    1
    ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને ગેસ પુરવઠો ખોરવાતા સરકાર દ્વારા કોમર્શિયલ બાટલા ઇશ્યૂ કરવામાં નહીં આવતા હોટલ માલિકોને તકલીફો પડી રહી છે ત્યારે કોમર્શિયલ ગેસ બોટલો નહીં અપાતા નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડે એ શું વિગતો આપી જુઓ
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    2 hrs ago
  • https://youtu.be/QAS_Cs1CNZ4
    1
    https://youtu.be/QAS_Cs1CNZ4
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    6 hrs ago
  • Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    1
    Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    user_અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    નવસારી, નવસારી, ગુજરાત•
    12 hrs ago
  • Post by Roshni Thakor
    1
    Post by Roshni Thakor
    user_Roshni Thakor
    Roshni Thakor
    News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
    41 min ago
  • ડીંડોલીની 'મોતની કેનાલ'માં બે રિક્ષા ખાબકી! 🚨 વારંવાર બનતી ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન. ગત રાત્રે બે રિક્ષા ચાલકોનો આબાદ બચાવ થયો. #Surat #Dindoli #LiveAccident #NewsUpdate #Surati
    1
    ડીંડોલીની 'મોતની કેનાલ'માં બે રિક્ષા ખાબકી! 🚨
વારંવાર બનતી ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન. ગત રાત્રે બે રિક્ષા ચાલકોનો આબાદ બચાવ થયો.
#Surat #Dindoli #LiveAccident #NewsUpdate #Surati
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    3 hrs ago
  • હઝરત કાદરી બાવા દરગાહ ખાતે ૨૧માં રોજા નિમિત્તે ભવ્ય ઈફ્તારીનું આયોજનકરવા મા આવ્યુ ભરૂચ જિલ્લાના ઐતિહાસિક ગામ ટંકારિયામાં આવેલી પ્રખ્યાત હઝરત કાદરી બાવા દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસના ૨૧માં રોજા નિમિત્તે ઈફ્તારીના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાચારની વિગતો:મોટી સંખ્યામાં જનમેદની: આ ઈફ્તારીમાં ટંકારિયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.કોમી એકતાનું પ્રતીક: દરગાહના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાઈચારો અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.ખાસ દુઆ: મગરીબની અઝાન પહેલા તમામ રોઝેદારોએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ દુઆઓ કરી હતી. ૨૧માં રોજાની આ ઈફ્તારી દરગાહ સમિતિ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
    1
    હઝરત કાદરી બાવા દરગાહ ખાતે ૨૧માં રોજા નિમિત્તે ભવ્ય ઈફ્તારીનું આયોજનકરવા મા આવ્યુ  
ભરૂચ જિલ્લાના ઐતિહાસિક ગામ ટંકારિયામાં આવેલી પ્રખ્યાત હઝરત કાદરી બાવા દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસના ૨૧માં રોજા નિમિત્તે ઈફ્તારીના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાચારની વિગતો:મોટી સંખ્યામાં જનમેદની: આ ઈફ્તારીમાં ટંકારિયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો 
ઉમટી પડ્યા હતા.કોમી એકતાનું પ્રતીક: દરગાહના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાઈચારો અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.ખાસ દુઆ: મગરીબની અઝાન પહેલા તમામ રોઝેદારોએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ દુઆઓ કરી હતી.
૨૧માં રોજાની આ ઈફ્તારી દરગાહ સમિતિ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Satya no marg news
    1
    Post by Satya no marg news
    user_Satya no marg news
    Satya no marg news
    Satya no awaaj news ન્યૂઝ રિપોર્ટર એડિટર વલસાડ, વલસાડ, ગુજરાત•
    10 hrs ago
  • ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી! બિલ્લીમોરાથી નવસારી તરફ કારમાં લઈ જવાતો ૨.૫૨ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ૨૧ વર્ષીય આરોપી મોહમ્મદ સમીર સબ્બીર શેખ (રહે. નાની દમણ) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹૭,૫૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    1
    ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી! 
બિલ્લીમોરાથી નવસારી તરફ કારમાં લઈ જવાતો ૨.૫૨ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. 
૨૧ વર્ષીય આરોપી મોહમ્મદ સમીર સબ્બીર શેખ (રહે. નાની દમણ) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹૭,૫૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.