logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલ એસ.કે.ડી સુર્યા આઇકોન ફલેટની સામે આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આવેલ બંધ કન્ટેનર માં *P.C.B. જુગારધારા કેસ* તારીખ : 31/3/2026 પોલીસ સ્ટેશન : નારણપુરા પોલીસ સ્ટેશન નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલ એસ.કે.ડી સુર્યા આઇકોન ફલેટની સામે આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આવેલ બંધ કન્ટેનર માં મુદામાલ : (1) અંગજડતી તથા દાવના મળી કુલ્લે નાણા રૂ.3,03,000/- (2) મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.2,20,000/- (3) ગંજીપાના નંગ 104 તથા એક કોરી પત્તા પાનાની કોરી કેટ કિ.રુ.00/-મળી કુલ્લે કિ.રુ.5,23,000/-ની મત્તાનો મુદ્દામાલ પકડાયેલ આરોપી : (1) જૈમીન લાભુભાઇ બારોટ ઉવ.40 ધંધો- વેપાર રહે.મોટો બારોટવાસ થલતેજ ગામ થલતેજ અમદાવાદ (2) વિશાલ લક્ષ્મણભાઇ ઠાકોર ઉવ.27 ધંધો- દલાલી રહે.10,આકાર સોસાયટી માનસી સર્કલ ની પાસે સેટેલાઇટ અમદાવાદ. (3) જીગ્નેશ નવીનભાઇ પટેલ ઉવ.45 ધંધો - ખેતીકામ રહે.પટેલ માઢવાસ ગામ સાતેજ તા.કલોલ જિ.ગાંધીનગર (4) ભાવીન દિનેશભાઇ પટેલ ઉવ.49 ધંધો- નોકરી રહે.18 ઓનર સિપરસીટી ભાડજ ગામ ભાડજ તા સાતેજ જિ ગાંધીનગર (5) હર્ષ પ્રફુલભાઇ પટેલ ઉવ.36 ધંધો વેપાર રહે.એ/202, સૌભાગ્ય ફલેટ ગુલાબટાવર સતાધાર અમદાવાદ. (6) જનક બાબુભાઇ પટેલ ઉવ.36 ધંધો-વેપાર રહે.203,સ્કાય ઇન્કલ્યુ ફલેટ ભાડજ અમદાવાદ (7) હરેશ ભરતભાઇ પટેલ ઉવ.40 ધંધો-વેપાર રહે.એ/302, શાંતિકુંજ એલીગન્સ સાયનસીટી સોલા અમદાવાદ. (8) ચંપકલાલ મનસુખભાઇ પટેલ ઉવ.73 ધંધો-નિર્વુત રહે. એફ/602,અક્ષર આગન સોસાયટી ડાહીબા હોલની બાજુમાં ચાંદલોડીયા અમદાવાદ. (9) જીતેંદ્રભાઇ માધવલાલ પટેલ ઉવ.62 ધંધો- ખેતીકામ રહે. લાલવાસ ગામ-થોદ તા. કડી જિ.મહેસાણા નહી પકડાયેલ આરોપી : (1) કુંતલભાઇ જશંવતભાઇ પટેલ રહે.72, ટેકરાવાળો વાસ શીલજ ગામમાં શીલજ

3 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago
4979822b-ceed-4292-bb38-6b25a5e518c6

નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલ એસ.કે.ડી સુર્યા આઇકોન ફલેટની સામે આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આવેલ બંધ કન્ટેનર માં *P.C.B. જુગારધારા કેસ* તારીખ : 31/3/2026 પોલીસ સ્ટેશન : નારણપુરા પોલીસ સ્ટેશન નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલ એસ.કે.ડી સુર્યા આઇકોન ફલેટની સામે આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આવેલ બંધ કન્ટેનર માં મુદામાલ : (1) અંગજડતી તથા દાવના મળી કુલ્લે નાણા રૂ.3,03,000/- (2) મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.2,20,000/- (3) ગંજીપાના નંગ 104 તથા એક કોરી પત્તા પાનાની કોરી કેટ કિ.રુ.00/-મળી કુલ્લે કિ.રુ.5,23,000/-ની મત્તાનો મુદ્દામાલ પકડાયેલ આરોપી : (1) જૈમીન લાભુભાઇ બારોટ ઉવ.40 ધંધો- વેપાર રહે.મોટો બારોટવાસ થલતેજ ગામ થલતેજ અમદાવાદ (2) વિશાલ લક્ષ્મણભાઇ ઠાકોર ઉવ.27 ધંધો- દલાલી રહે.10,આકાર સોસાયટી માનસી સર્કલ ની પાસે સેટેલાઇટ અમદાવાદ. (3) જીગ્નેશ નવીનભાઇ પટેલ ઉવ.45 ધંધો - ખેતીકામ રહે.પટેલ માઢવાસ ગામ સાતેજ તા.કલોલ જિ.ગાંધીનગર (4) ભાવીન દિનેશભાઇ પટેલ ઉવ.49 ધંધો- નોકરી રહે.18 ઓનર સિપરસીટી ભાડજ ગામ ભાડજ તા સાતેજ જિ ગાંધીનગર (5) હર્ષ પ્રફુલભાઇ પટેલ ઉવ.36 ધંધો વેપાર રહે.એ/202, સૌભાગ્ય ફલેટ ગુલાબટાવર સતાધાર અમદાવાદ. (6) જનક બાબુભાઇ પટેલ ઉવ.36 ધંધો-વેપાર રહે.203,સ્કાય ઇન્કલ્યુ ફલેટ ભાડજ અમદાવાદ (7) હરેશ ભરતભાઇ પટેલ ઉવ.40 ધંધો-વેપાર રહે.એ/302, શાંતિકુંજ એલીગન્સ સાયનસીટી સોલા અમદાવાદ. (8) ચંપકલાલ મનસુખભાઇ પટેલ ઉવ.73 ધંધો-નિર્વુત રહે. એફ/602,અક્ષર આગન સોસાયટી ડાહીબા હોલની બાજુમાં ચાંદલોડીયા અમદાવાદ. (9) જીતેંદ્રભાઇ માધવલાલ પટેલ ઉવ.62 ધંધો- ખેતીકામ રહે. લાલવાસ ગામ-થોદ તા. કડી જિ.મહેસાણા નહી પકડાયેલ આરોપી : (1) કુંતલભાઇ જશંવતભાઇ પટેલ રહે.72, ટેકરાવાળો વાસ શીલજ ગામમાં શીલજ

More news from Sabar Kantha and nearby areas
  • રેલ મંત્રાલય અમદાવાદ મંડળદ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગામનું ગૌરવ વધારતા રાજ ઠાકોર ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અવસર પર અમદાવાદ મંડળ દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં ખેડબ્રહ્મા એશિયાના ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ખેડબ્રહ્મા વાસણા ગામના ઠાકોર રાજ દ્વારા નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ
    1
    રેલ મંત્રાલય અમદાવાદ મંડળદ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગામનું ગૌરવ વધારતા રાજ ઠાકોર 
ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અવસર પર અમદાવાદ મંડળ દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં ખેડબ્રહ્મા એશિયાના ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ખેડબ્રહ્મા વાસણા ગામના ઠાકોર રાજ દ્વારા નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    5 hrs ago
  • વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
    2
    વડાલી
વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો.
આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
— વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    1
    વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા  વિદેશ જવાનુ પસંદ કરે છે
વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ
કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે.
વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    1
    Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    user_Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    Dantiwada, Banas Kantha•
    9 hrs ago
  • મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    2
    મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ  હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે  સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • જય મહાકાળી
    4
    જય મહાકાળી
    user_Kisan Thakor
    Kisan Thakor
    પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोटर : धरा पटेल,अहमदाबाद
    4
    अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा  माताजी नी 
प्राण प्रतिष्ठा महोत्सव संपन्न
साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ
इस अवसर पर
मुख्य महेमान 
महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती 
अने सोसायटी ना भक्तो 
करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान 
जे. बी. भरवाड़ 
जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया
भव्य शोभायात्रा और मूर्ति स्थापना
कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई 
वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया।
इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए
दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया
सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया 
रिपोटर : धरा पटेल,अहमदाबाद
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.