બોટાદ ખાતે “માતૃભાષા મહોત્સવ” નિમિત્તે ગુજરાતના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્યનું વિતરણ કરાયું ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમોની જાણકારી રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના મુખ પત્ર "ગુજરાત" પાક્ષિકનું પ્રકાશન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની ગરિમા, સંસ્કૃતિ અને વર્તમાનપ્રવાહોને ઉજાગર કરતા વિવિધ પ્રકાશનો, રોજગાર સમાચાર, દિપોત્સવી અંક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો આદિવાસી રંગ, મહિલા સશક્તિકરણ, આદિવાસી સંસ્કૃતિ, ઉત્સવો અને મેળાઓ સહિતના પુસ્તકો પણ સમયે સમયે પ્રકાશિત કરવામાં આવે છે આજ રોજ બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે “માતૃભાષા સપ્તાહ”ની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારનું મુખ પત્ર એવું ગુજરાત પાક્ષિક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો મક્કમ નિર્ધાર, ગુજરાતનો આદિવાસી રંગ, મહિલા સશક્તિકરણ સહિતના પુસ્તકોનું ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવો, સાહિત્યકારો તથા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને વારસાને વધુ જાણવા તથા માણવામાં ખુબ જ મદદરૂપ થશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો1
- બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ૩૮ નંબર નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ માં બોટાદ જિલ્લામાં કેટલા નવા આંગણવાડી કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાના ખર્ચે કેટલા નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે?અને ઉકત સ્થિતિએ બોટાદ જિલ્લામાં હાલ કેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે? તેના જવાબ માં માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જીલ્લામાં ૬૧ કરતા વધારે નવા આંગણવાડી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે. ૧,૦૮,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ આઠ લાખ) ના ખર્ચે ૫૬ નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF)વપરાશથી રૂ.૧,૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ પચ્ચીસ લાખ) ના ખર્ચે ૦૫ નવા આંગણવાડી કેંદ્રો આયોજનમાં લીધેલ છે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ હાલ બોટાદ જીલ્લામાં ૧૧૦ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે આવનાર સમયમાં જર્જરિત હાલત આંગણવાડીના પણ કામ શરૂ કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1