ઝીંઝુવાડા શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, વાલીઓમાં રોષ સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામની એક શાળામાં આજે એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં શાળાની બેદરકારીના કારણે બે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. ચાલુ ક્લાસે અચાનક પંખો નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝીંઝુવાડાની શાળામાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ છત પરથી પંખો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. શાળા શિક્ષકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક વિરમગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા દ્વારા વર્ગખંડોના સાધનોની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે આવા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...1
- લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...1
- Post by Mayabhai Bharvad1
- મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા. ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે? દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે?? શું આ ટ્રેકટર ના કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે. જવાનસિંહ ઠાકોર મોડાસા, અરવલ્લી. mo.96385006501
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- Post by GUJARAT MANTRA NEWS1
- पलायन की पीडि BBC रिपोर्ट।1
- ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત1
- Post by GUJARAT MANTRA NEWS1