Shuru
Apke Nagar Ki App…
જયા સતા પાર્ટી યે કોઈ વિકાસ કરીયો નથી તો ત્યાં બીજી પાર્ટી સુ કરે એટલે કોઈ મતદાન કરવા ગયું નથી સ્કૂલ થી ખબર પડે છે કે કેટલો વિકાસ થયો તે
ગ્રીન સીટી ન્યૂઝ
જયા સતા પાર્ટી યે કોઈ વિકાસ કરીયો નથી તો ત્યાં બીજી પાર્ટી સુ કરે એટલે કોઈ મતદાન કરવા ગયું નથી સ્કૂલ થી ખબર પડે છે કે કેટલો વિકાસ થયો તે
More news from ગુજરાત and nearby areas
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો! હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.1
- नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App) Referrer=UM3110241
- પલીયડ મા ભાજપ મતદારો ની લાલચ : વિકાસની રાજનીતિ કે વિતરણની રાજનીતિ? જ્યારે ઉમેદવારને પોતાના કામ કરતા 'વસ્તુ' વહેંચવા પર વધુ ભરોસો હોય, ત્યારે પ્રશ્ન થાય કે શું જનતાના પ્રશ્નોનો ઉકેલ આવી રીતે જ આવશે? પલિયડમાં તેલના ડબ્બા વહેંચવાની ઘટના પર તમારું શું કહેવું છે?1
- Post by Sonu1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Solo cycling travel1