કેરી રસિકો માટે ખુશખબર: તળાજા યાર્ડમાં કેરીના ઢગલા ખડકાયા, મણદીઠ ભાવ ગગડ્યા ભાવનગર જિલ્લાના તળાજા અને તેની આસપાસના વિસ્તારોમાં કેસર કેરીનો સ્થાનિક પાક આ વર્ષે ઓછો હોવા છતાં, તળાજા માર્કેટ યાર્ડમાં બહારની કેરીની પુષ્કળ આવક થતા ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડમાં હાલમાં કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાથી અહીંના વેપારીઓએ વલસાડ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાંથી મોટા પાયે રાજાપુરી અને કેસર કેરીના સ્ટોક મંગાવ્યા છે. આ ફળોને ટ્રકો દ્વારા દરરોજ યાર્ડમાં ઠાલવવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, કેરીના ભાવમાં મણદીઠ (૨૦ કિલો) ₹ ૫૦૦ થી ૮૦૦ સુધીનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. માત્ર પાંચ દિવસ પહેલા જે સારી ગુણવત્તાની કેરી ₹ ૨૩૦૦ થી ૨૫૦૦ ના ઉંચા ભાવે વેચાતી હતી, તેનો ભાવ હવે ગગડીને ₹ ૧૮૦૦ થી ૧૯૦૦ ની આસપાસ પહોંચી ગયો છે. સ્થાનિક વેપારી જણાવ્યા અનુસાર, માર્કેટમાં આવતી મોટાભાગની કેરી વેચાઈ તો જાય છે, પરંતુ છૂટક બજારમાં ગ્રાહકોની માંગ ધાર્યા કરતા ઓછી હોવાથી ભાવ સસ્તા થયા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને વેપારીઓ બંને ચિંતામાં મુકાયા છે. જો આગામી દિવસોમાં આવક હજુ પણ વધશે, તો ભાવોમાં હજુ પણ વધુ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
કેરી રસિકો માટે ખુશખબર: તળાજા યાર્ડમાં કેરીના ઢગલા ખડકાયા, મણદીઠ ભાવ ગગડ્યા ભાવનગર જિલ્લાના તળાજા અને તેની આસપાસના વિસ્તારોમાં કેસર કેરીનો સ્થાનિક પાક આ વર્ષે ઓછો હોવા છતાં, તળાજા માર્કેટ યાર્ડમાં બહારની કેરીની પુષ્કળ આવક થતા ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડમાં હાલમાં કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાથી અહીંના વેપારીઓએ વલસાડ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાંથી મોટા પાયે રાજાપુરી અને કેસર કેરીના સ્ટોક મંગાવ્યા છે. આ ફળોને ટ્રકો દ્વારા દરરોજ યાર્ડમાં ઠાલવવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, કેરીના ભાવમાં મણદીઠ (૨૦ કિલો) ₹ ૫૦૦ થી ૮૦૦ સુધીનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. માત્ર પાંચ દિવસ પહેલા જે સારી ગુણવત્તાની કેરી ₹ ૨૩૦૦ થી ૨૫૦૦ ના ઉંચા ભાવે વેચાતી હતી, તેનો ભાવ હવે ગગડીને ₹ ૧૮૦૦ થી ૧૯૦૦ ની આસપાસ પહોંચી ગયો છે. સ્થાનિક વેપારી જણાવ્યા અનુસાર, માર્કેટમાં આવતી મોટાભાગની કેરી વેચાઈ તો જાય છે, પરંતુ છૂટક બજારમાં ગ્રાહકોની માંગ ધાર્યા કરતા ઓછી હોવાથી ભાવ સસ્તા થયા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને વેપારીઓ બંને ચિંતામાં મુકાયા છે. જો આગામી દિવસોમાં આવક હજુ પણ વધશે, તો ભાવોમાં હજુ પણ વધુ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
- લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.1
- જંબુસર તાલુકાના નહાર ગામમાં માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી.1
- સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય વાયુસેનાનો સૂર્યકિરણ એર શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયો. આ ભવ્ય પ્રદર્શનમાં આકાશમાં અદભુત કરતબો જોઈને હજારો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.1
- આ વાયરલ સંદેશ સૂચવે છે કે મન પર કાબૂ ન હોવા છતાં માણસ પ્રાણીથી પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. આ વાત મન અને તેના નિયંત્રણ વિશે ઊંડા વિચારો પ્રેરિત કરે છે.1
- सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545 सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 5451
- Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat Bharat Bhai +91 98241 172791
- महायुध्ध की और अग्रेसर होती जा रही है दुनीया । अपने अपने नागरीको को सचेत कीया है।1
- *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં, સમગ્ર પંથકમાં ચકચાર. *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં.* સમગ્ર પંથકમાં ચકચાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.1
- “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻♂️🚨1