Shuru
Apke Nagar Ki App…
શ્રી પી.એન. પંડ્યા કોલેજ, લુણાવાડા માં રાષ્ટ્રીય કક્ષાની સાયન્સ કોન્ફરન્સ 'BIOCHEM-2026' ભવ્ય રીતે યોજાઈ શ્રી પી.એન. પંડ્યા કોલેજ, લુણાવાડા માં રાષ્ટ્રીય કક્ષાની સાયન્સ કોન્ફરન્સ 'BIOCHEM-2026' ભવ્ય રીતે યોજાઈ હતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી હરિ ભાઈ કટારીયા ની હાજરી માં દેશભરના 350થી વધુ નિષ્ણાતોએ કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સના આધુનિક પ્રવાહો પર ચર્ચા કરી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ જગાડવાનો એક સરાહનીય પ્રયાસ કર્યો હતો! 🔬📚 📍 લુણાવાડા તથા મહીસાગર જિલ્લા માટે એક ઐતિહાસિક કોન્ફરન્સ થઈ હતી જેમાં સંસ્થા ના પ્રમુખ અનિલ ભાઈ પંડ્યા, મંત્રી હરિ ભાઈ પટેલ, આચાર્ય અલ્પેશ ભાઈ પંડ્યા ,સિન્ડિકેટ મેમ્બર હર્ષ ભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ના મિત્રો અને વિધાર્થીઓ જોડાયા હતા
DILIPBHAI BARIA

More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લા સભ્ય પર પોલીસ ફરિયાદ મામલો જિલ્લા પંચાયત સભ્ય કમલેશ માવીએ આપી પ્રતિક્રિયા તમામ આક્ષેપ ખોટા હોવાની આપી પ્રતિક્રિયા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવતી હોવાથી બદનામ કરવાના ઈરાદે કાવતરું રચ્યું હોવાનું જિલ્લા સભ્ય દ્વારા જણાવાયું1
- "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Riyaj Ghachi1
- દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે પરંપરાગત રીતે યોજાયો વર્ષો જૂનો સંયમવરની પ્રથાનો ગોળ ગધેડાનો મેળો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા1
- દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1