logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચતો ઈસમ ને ઝડપી લેતી એસ ઓ જી પોલીસે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. * કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. આરોપીની વિગત:- 1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ ગુનાહિત ઇતિહાસ:- 1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ. II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.

7 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    1
    ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા 
ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના 
ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા 
નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા 
પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો
સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ 
બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • आंतरराष्ट्रीय समाचार।
    1
    आंतरराष्ट्रीय समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    29 min ago
  • મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    1
    મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે.
પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે.
તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    1
    બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ: “પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે  સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી  શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ:
“પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.