Shuru
Apke Nagar Ki App…
*जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....* *प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏
Natvar D Solanki
*जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....* *प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏
More news from Banas Kantha and nearby areas
- > अगर दुनिया को सुनोगे, तो जी ही नहीं पाओगे ! 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨1
- જિલ્લા એસ પી વાવ થરાદે યુવાનોને શાંતિ અને ધૈર્ય જાળવવા આપિલ કરી1
- રબારી અને ચૌધરી સમાજ બાદ સુથાર સમાજની દીકરી ચૌધરી સમાજમાં પ્રેમ લગ્ન કરતા દિકરી ના પિતા એ ચૌધરી સમાજ અને રબારી સમાજ ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વિનંતી કરી છે કે મારી દીકરી મને પાછી લાવી આપો1
- Post by Thakor Mehul1
- પાટણ ના ઝીલિયા ગૈગ ઝગડા ક્ષત્રિય સમાજના 18 આરોપીયો જાહેરમાં ઢોર મારા મારવા મુદે ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી ન્યાની માંગ1
- વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જનતાને એક મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવે છે કે હાલમાં કેટલાક વિસ્તારોમાં બનેલી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સેપ સહિત અન્ય માધ્યમો પર અફવાઓ, ભડકાઉ લખાણો અને લાગણી દુભાવતા મેસેજ/પોસ્ટ વાયરલ થઈ રહ્યા હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રકારની ગેરમાર્ગે દોરતી અને ભડકાઉ સામગ્રી સમાજમાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે તેમજ વિવિધ સમાજો વચ્ચે તણાવ ઊભો કરી શકે છે. પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આવી કોઈપણ પોસ્ટ, મેસેજ, વીડિયો અથવા કોમેન્ટ બનાવવી, અપલોડ કરવી, ફોરવર્ડ કરવી કે વાયરલ કરવી ભારતીય કાયદા મુજબ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે તેમજ અપ્રમાણિત માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસે. સોશિયલ મીડિયા નો ઉપયોગ જવાબદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવો અત્યંત જરૂરી છે. પોલીસ વધુમાં જણાવે છે કે સમાજમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષા, ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અથવા અફવાજનક માહિતી ફેલાવવી એ સમાજ માટે હાનિકારક છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુના નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ, ભડકાઉ અથવા અફવાજનક પોસ્ટ/મેસેજ જોવા મળે તો તે તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ હેલ્પલાઇન પર જાણ કરે તેવી વિનંતી કરવામાં આવે છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ જનતાને ફરી એકવાર અપીલ કરે છે કે તેઓ શાંતિ જાળવે, અફવાઓથી દૂર રહે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે.1
- ધાનેરા મણીબેન વ્રજલાલ હોસ્પિટલ ની સામે...ગટર લાઇન નું પાણી રોડ ઉપર જ નીકળી ને જેમાં થયેલું હોય છે...1
- *जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....* *प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏1