logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધાનેરા. ધાનેરા મણીબેન વ્રજલાલ હોસ્પિટલ ની સામે...ગટર લાઇન નું પાણી રોડ ઉપર જ નીકળી ને જેમાં થયેલું હોય છે...

3 hrs ago
user_Hareshsinh Ajaysinh rajput
Hareshsinh Ajaysinh rajput
ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago

ધાનેરા. ધાનેરા મણીબેન વ્રજલાલ હોસ્પિટલ ની સામે...ગટર લાઇન નું પાણી રોડ ઉપર જ નીકળી ને જેમાં થયેલું હોય છે...

More news from ગુજરાત and nearby areas
  • રબારી અને ચૌધરી સમાજ બાદ સુથાર સમાજની દીકરી ચૌધરી સમાજમાં પ્રેમ લગ્ન કરતા દિકરી ના પિતા એ ચૌધરી સમાજ અને રબારી સમાજ ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વિનંતી કરી છે કે મારી દીકરી મને પાછી લાવી આપો
    1
    રબારી અને ચૌધરી સમાજ બાદ સુથાર સમાજની દીકરી ચૌધરી સમાજમાં પ્રેમ લગ્ન કરતા દિકરી ના પિતા એ ચૌધરી સમાજ અને રબારી સમાજ ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વિનંતી કરી છે કે મારી દીકરી મને પાછી લાવી આપો
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • *जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....* *प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏
    1
    *जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....*
*प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Kankrej, Banas Kantha•
    7 hrs ago
  • Post by Thakor Mehul
    1
    Post by Thakor Mehul
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious institution Patan, Gujarat•
    4 hrs ago
  • dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।
    2
    dtd.20.03.2026
राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।
    user_Bakulbhai Sharma
    Bakulbhai Sharma
    Danta, Banas Kantha•
    14 hrs ago
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    1
    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    6 hrs ago
  • મહેસાણા વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા
વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી 
મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    16 hrs ago
  • વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે. સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ
    4
    વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે.
ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.
જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે.
હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે.
સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • ખેરોજ થી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહનચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજ થી ખેડબ્રહ્મા રોડ પર સેફટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ ત્યારે જવાબદાર અધિકારીઓની અનદેખીના લીધે આગિયા ગામ પાસે હાઈવે રોડ પર નાખેલ આ સેફ્ટી બ્રેકર ખુદ સેફટી વગરના બન્યા
    1
    ખેરોજ થી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહનચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજ થી ખેડબ્રહ્મા રોડ પર સેફટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ ત્યારે જવાબદાર અધિકારીઓની અનદેખીના લીધે આગિયા ગામ પાસે હાઈવે રોડ પર નાખેલ આ સેફ્ટી બ્રેકર ખુદ સેફટી વગરના બન્યા
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.