logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ

4 hrs ago
user_Vijay Kumar Joshi
Vijay Kumar Joshi
Media news Poshina, Sabar Kantha•
4 hrs ago

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ

More news from Sabar Kantha and nearby areas
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    1
    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    4 hrs ago
  • dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।
    2
    dtd.20.03.2026
राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।
    user_Bakulbhai Sharma
    Bakulbhai Sharma
    Danta, Banas Kantha•
    12 hrs ago
  • ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    4
    ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે.
આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તે જ પવન ફૂંકાતા તેમજ વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રીના સમયે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    1
    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તે જ પવન ફૂંકાતા તેમજ વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રીના સમયે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા  પડેલ વરસાદના લીધે ઘઉંના પાકને નુકસાન થવા પામેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    4 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    4 hrs ago
  • પાટણ ના ઝીલિયા ગૈગ ઝગડા ક્ષત્રિય સમાજના 18 આરોપીયો જાહેરમાં ઢોર મારા મારવા મુદે ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી ન્યાની માંગ
    1
    પાટણ ના ઝીલિયા ગૈગ ઝગડા ક્ષત્રિય સમાજના 18 આરોપીયો જાહેરમાં ઢોર મારા  મારવા મુદે ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી ન્યાની માંગ
    user_પ્રેસ રિપોર્ટર પનસિંહ દરબાર
    પ્રેસ રિપોર્ટર પનસિંહ દરબાર
    Auto Rickshaw Driver ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • ખેરોજ થી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહનચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજ થી ખેડબ્રહ્મા રોડ પર સેફટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ ત્યારે જવાબદાર અધિકારીઓની અનદેખીના લીધે આગિયા ગામ પાસે હાઈવે રોડ પર નાખેલ આ સેફ્ટી બ્રેકર ખુદ સેફટી વગરના બન્યા
    1
    ખેરોજ થી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહનચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજ થી ખેડબ્રહ્મા રોડ પર સેફટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ ત્યારે જવાબદાર અધિકારીઓની અનદેખીના લીધે આગિયા ગામ પાસે હાઈવે રોડ પર નાખેલ આ સેફ્ટી બ્રેકર ખુદ સેફટી વગરના બન્યા
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.