Shuru
Apke Nagar Ki App…
"No increase in regular petrol prices; only premium petrol rates have been raised" – Sujata Sharma, Joint Secretary, Ministry of Petroleum and Natural Ga
Nationgujarat.com
"No increase in regular petrol prices; only premium petrol rates have been raised" – Sujata Sharma, Joint Secretary, Ministry of Petroleum and Natural Ga
More news from Sabar Kantha and nearby areas
- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ1
- > अगर दुनिया को सुनोगे, तो जी ही नहीं पाओगे ! 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨1
- મહેસાણા વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- ખેરોજથી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહન ચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજથી ખેડબ્રહ્મા રોડ પર રોડ સેફ્ટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ જવાબદાર અધિકારીઓની અન દેખી ના લીધે આગિયા ગામ પાસે રોડ પર નાખેલ આ સેફટી બ્રેકર ખુદ સેફટી વગરના બની ગયા છે1
- જિલ્લા એસ પી વાવ થરાદે યુવાનોને શાંતિ અને ધૈર્ય જાળવવા આપિલ કરી1
- ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.4
- Post by Nationgujarat.com1
- *जो हमारी बात मान लेगा वह मस्त रहेगा, अपने आप में मत रहना सीखो, पीछे वाला गाली दे रहा है छोड़ दो....* *प्रेमानंद जी की अनमोल विचारों के लिए लाइक शेयर जरूर करें* 👏🥰👏1
- ખેરોજ થી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહનચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજ થી ખેડબ્રહ્મા રોડ પર સેફટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ ત્યારે જવાબદાર અધિકારીઓની અનદેખીના લીધે આગિયા ગામ પાસે હાઈવે રોડ પર નાખેલ આ સેફ્ટી બ્રેકર ખુદ સેફટી વગરના બન્યા1