Shuru
Apke Nagar Ki App…
આગિયા ગામ પાસે આર એન્ડ બી સ્ટેટ દ્વારા લગાવેલ રોડ સેફ્ટી બ્રેકર સેફટી સેફ્ટી વગરના બન્યા ખેરોજથી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહન ચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજથી ખેડબ્રહ્મા રોડ પર રોડ સેફ્ટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ જવાબદાર અધિકારીઓની અન દેખી ના લીધે આગિયા ગામ પાસે રોડ પર નાખેલ આ સેફટી બ્રેકર ખુદ સેફટી વગરના બની ગયા છે
Press reporter
આગિયા ગામ પાસે આર એન્ડ બી સ્ટેટ દ્વારા લગાવેલ રોડ સેફ્ટી બ્રેકર સેફટી સેફ્ટી વગરના બન્યા ખેરોજથી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહન ચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજથી ખેડબ્રહ્મા રોડ પર રોડ સેફ્ટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ જવાબદાર અધિકારીઓની અન દેખી ના લીધે આગિયા ગામ પાસે રોડ પર નાખેલ આ સેફટી બ્રેકર ખુદ સેફટી વગરના બની ગયા છે
More news from Gujarat and nearby areas
- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તે જ પવન ફૂંકાતા તેમજ વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રીના સમયે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ઘઉંના પાકને નુકસાન થવા પામેલ1
- ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.4
- વિજાપુરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી: લુપ્ત થતા પક્ષીઓ માટે વિનામૂલ્ય કેમ્પ વિજાપુર, તા. ૨૦ માર્ચ: વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ વિજાપુર દ્વારા લુપ્ત થતી ચકલી તથા અન્ય પક્ષીઓને આ કાળજાળ ગરમીમાંથી બચાવવા માટે વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સંસ્થા દ્વારા વિજાપુરની તમામ જનતા તથા પ્રકૃતિ પ્રેમીઓને વિનામૂલ્યે પાણીના કુંડા અને માળા (બર્ડ નેસ્ટર્સ)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ટી.બી. હોસ્પિટલ સામે ગોવિંદપુરા જૂથ પંચાયત નજીક સ્ટોલ લગાવીને યોજાયો હતો. આ પહેલથી પક્ષીઓને પાણી અને સુરક્ષિત રહેઠાણ પૂરું પાડીને તેમના સંરક્ષણમાં યોગદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યું કે આવા કાર્યક્રમોથી લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ વધશે અને શહેરી વિસ્તારોમાં ચકલી જેવા સામાન્ય પક્ષીઓની વસતિ ફરી વસાવી શકાશે. આ પ્રસંગે અનેક પ્રકૃતિ પ્રેમીઓએ ભાગ લીધો અને કુંડા-માળા લઈને પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે સ્વાગતની તૈયારી કરી.1
- dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।2
- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તેજ પવન ફૂકાતા વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ જોકે રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા ચોમાસા જેવોમાં હોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ખેતરોમાં રહેલ ઘઉંના પાકને નુકસાન થવા પામેલ1
- Post by Gujarat crime news1
- Post by Nationgujarat.com1
- ખેરોજથી હિંમતનગર સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આર એન્ડ બી સ્ટેટ દ્વારા રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ વાહન ચાલકો પર ન પડે અને અકસ્માતથી બચી શકાય તે માટે ખેરોજથી ખેડબ્રહ્મા રોડ પર રોડ સેફ્ટી બ્રેકર નાખવામાં આવેલ હોય જો આ નાખેલ રોડ સેફ્ટી બ્રેકર હલકી ગુણવત્તાના હોવાનું અગાઉ પણ ચર્ચામાં રહેલ જવાબદાર અધિકારીઓની અન દેખી ના લીધે આગિયા ગામ પાસે રોડ પર નાખેલ આ સેફટી બ્રેકર ખુદ સેફટી વગરના બની ગયા છે1